કોમેડિયન કપિલ શર્મા, બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ સહીત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. એવું માનવામાં આવે છે કે કપિલ શર્માને પાકિસ્તાન તરફથી…
View More કપિલ શર્મા સહીત આ સ્ટાર્સને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઇ પોલીસે તપાસ હાથ ધરીભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકે
ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ ગ્રૂપ કેપ્ટન અજય અહલાવતે ચેતવણી આપી છે કે ભારત આગામી ત્રણથી ચાર દાયકા સુધી ચીનને સૈન્ય રીતે હરાવવામાં અસમર્થ રહેશે. તેમણે કહ્યું…
View More ભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકેકાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્ર
ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્ની અને સાસરિયાઓથી પરેશાન યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકની આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.…
View More કાયદો નહીં બદલો તો મહિલાઓ દુરુપયોગ કરતી રહેશે: આત્મહત્યા કરનારા યુવાનનો સરકારને પત્રજન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી…
View More જન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાંપરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં વિકાસના કામોની સાત દરખાસ્તને મંજૂરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 175ની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. નવા ચેરમેન તુષાર સુમેરાએ…
View More પરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરીનવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયા
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ જ રહી છે અને આજે અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ…
View More નવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયાસાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાય
સેનાના જવાનો, પોલીસ અધિકારીઓ સાથે અનેક લોકો જોડાયા, સગર્ભા પત્નીનું કરૂણ આક્રંદ સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ…
View More સાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાયPSIની ભરતીમાં દોડતા SRPના કોન્સ્ટેબલની જિંદગીની દોડ પૂરી
રાજયભરમાં પોલીસ ભરતી માટે શારીરીક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણ ઘટના સામે આવી છે. સુરતના વાવ ખાતે યોજાયેલી ભરતી પરીક્ષામાં…
View More PSIની ભરતીમાં દોડતા SRPના કોન્સ્ટેબલની જિંદગીની દોડ પૂરી30મીએ શહીદ દિન, રાજ્યભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પળાશે
શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશનમાં વકતવ્ય, સંવાદ, કાર્યક્રમો યોજવામાં આવશે રાજ્યમાં 30 જાન્યુઆરીએ શહીદ દિને સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા…
View More 30મીએ શહીદ દિન, રાજ્યભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પળાશેઅમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાં
રાજકીય ઇશારે વર્દીનો દમ બતાવનારાને પટ્ટાબાજી ભારે પડશે, નિર્લિપ્ત રાયના રિપોર્ટ તરફ સૌની મીટ ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત…
View More અમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાં