ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં…
View More લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતીહિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોત
ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે, પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હિમાચલના…
View More હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોતપાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત
પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા…
View More પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોતચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર…
View More ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલોમંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?
આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને…
View More મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશન
પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં આજે અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે મોડી રાત્રે તેને નોટિસ મોકલી હતી. અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ…
View More થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશનબાબા રામદેવે ધોતી પહેરી હિમાલય ચડી મીઠું કઇ રીતે કાઢયું: કુમાર વિશ્ર્વાસનો ચાબખો
જાણીતા કવી કુમાર વિશ્વાસ સોનાક્ષી સિંહા પર ટિપ્પણી કરીને પહેલાથી જ હેડલાઇન્સમાં છે. આ દરમિયાન તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કુમાર…
View More બાબા રામદેવે ધોતી પહેરી હિમાલય ચડી મીઠું કઇ રીતે કાઢયું: કુમાર વિશ્ર્વાસનો ચાબખોયુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર
આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા…
View More યુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવરકોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામા
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓએ રાજીનામા આપી નોકરી છોડી છે તેમજ અમુક અધિકારીઓના રાજીનામા આજે પણ મંજુરીની રાહમાં પેન્ડીંગ રહ્યા છે. ત્યારે જ…
View More કોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામાનાતાલ-થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે નવરાત્રી જેવા લાકડાછાપ નિયમો
ફાયર વિભાગ, માર્ગ અને મકાન તથા વીજકંપનીનું એન.ઓ.સી. ફરજિયાત નાકાબંધી, પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ વધારાયું, દારૂ ઢીંચીને ખેલ કરનારાઓની ખેર નથી સ્થાનિક પોલીસ, ક્રાઇમ…
View More નાતાલ-થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે નવરાત્રી જેવા લાકડાછાપ નિયમો