રાજકોટ શહેરમાં આવેલા વિશ્વનગરમાં રહેતા પરિવારના સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્વાસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થંભ અને બહેનના…
View More સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોતઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોત
બંદરમાં કોસ્ટગાર્ડની જેટીના બાંધકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ઓખાના ડાલ્ડા બંદરમાં પેસેન્જર જેટીના કામ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાયેલ છે. આજે સવારે પેસેન્જર…
View More ઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોતવડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?
ક્રાંતિકારી સેનાના નામે મધરાત્રે પોસ્ટર લાગતા રાજકીય ગરમાવો ગુજરાતમાં ભાજપના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર…
View More વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?રાજ્યની 159 નગરપાલિકા અને 8 મનપામાં eNagar પ્રોજેક્ટ ચાલુ
કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત…
View More રાજ્યની 159 નગરપાલિકા અને 8 મનપામાં eNagar પ્રોજેક્ટ ચાલુશનિવારથી આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે
દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. 7 મી 14 મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ 2025 ના પ્રારંભે તા. 2 અને 3…
View More શનિવારથી આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશેસરકારી યુનિવર્સિટીઓમાં પૂર્વ મંજૂરી વગર હવે ભરતી કરી શકાશે નહી
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતો ઠરાવ પસાર: માનીતાઓની ભરતી પર સરકારની બ્રેક સરકારી શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણધામ મટી અને રાજકિય અખાડો બની ગઇ છે. ભરતીથી લઇને…
View More સરકારી યુનિવર્સિટીઓમાં પૂર્વ મંજૂરી વગર હવે ભરતી કરી શકાશે નહીનવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી…
View More નવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલસિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂર
પથિકાશ્રમની સુવિધાથી મોટાભાગના અજાણ લોકો ઠંડીમાં ઠૂંઠવાય છે, કમ્પાઉન્ડમાં બોર્ડ મારી સુવિધા અંગે જાણકારી આપવી જરૂરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે અને રાજકોટમાં…
View More સિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂરકાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, ડ્રોન શો-અંડર વોટર ડાન્સના આકર્ષણ
કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થયો છે, એક સપ્તાહ સુધી શહેરીજનો રંગારંગ કાર્યક્રમની મજા માણી શકશે. મ્યુનિ. કોર્પોરેશને કાંકરિયા કાર્નિવલનો રૂૂ. 5045 કરોડનો વીમો લીધો છે…
View More કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, ડ્રોન શો-અંડર વોટર ડાન્સના આકર્ષણશાળાઓમાં મહેકમ જળવાવા છતાં પણ શિક્ષકોને છૂટા નહીં કરતા બદલી કેમ્પ ઠપ
મહેકમવાળી શાળામાંથી શિક્ષકોને છૂટા અને ખાલી જગ્યામાં ભરતી કરવા શિક્ષણમંત્રીને રજૂઆત શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમા શિક્ષકોની બદલી માટેનો જિલ્લાઓમા કેમ્પ યોજાયો હતો જેમા કેટલીક જગ્યાઓ…
View More શાળાઓમાં મહેકમ જળવાવા છતાં પણ શિક્ષકોને છૂટા નહીં કરતા બદલી કેમ્પ ઠપ