ભારતના સૌથી વિવાદાસ્પદ પુસ્તકને 36 વર્ષ પછી મંજૂરી આપવામાં આવી છે. આ પુસ્તક પર રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી સરકારે…
View More સલમાન રશદીના પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરીગાઢ ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત, કેટલીય ટ્રેનો મોડી
દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર શરૂૂ થયો છે. બુધવારે (25 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આજે પણ એટલે કે 26મી ડિસેમ્બરે…
View More ગાઢ ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત, કેટલીય ટ્રેનો મોડીઆંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચના
શાસક મોરચાની બેઠકમાં સંકલન, નિયમિત પરામર્શ પર ભાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ…
View More આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા NDAએ ઘડી કાઢી વ્યૂહરચનાબાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા
બાંગ્લાદેશમાં લઘુમતીઓની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં, ક્રિસમસના એક દિવસ પહેલા,…
View More બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યામહાકુંભમાં ખલેલ પહોંચાડશે તો માર મારી ભગાડશું, ખાલિસ્તાની પન્નુને અખાડા પરિષદનો જવાબ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ કથિત રીતે મહા કુંભને નિશાન બનાવવાની ધમકી આપી છે. અખિલ ભારતીય અખાડા પરિષદે આ ધમકી પર તીખી પ્રતિક્રિયા આપી છે અને…
View More મહાકુંભમાં ખલેલ પહોંચાડશે તો માર મારી ભગાડશું, ખાલિસ્તાની પન્નુને અખાડા પરિષદનો જવાબમેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર ભારતીયો-ખાલિસ્તાનીઓ વચ્ચે બબાલ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓનો સૂત્રોચ્ચાર, ભારત સમર્થકોએ જોરદાર જવાબ આપ્યો: પોલીસનો હસ્તક્ષેપ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ…
View More મેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર ભારતીયો-ખાલિસ્તાનીઓ વચ્ચે બબાલમલયાલમ લેખક અને ફિલ્મ નિર્દેશક એમ.ટી. વાસુદેવનું એટેકથી નિધન
મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરનું 91 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ સહિત વિવિધ શારીરિક સમસ્યાઓના કારણે 15 ડિસેમ્બરે તેમને કોઝિકોડની ખાનગી હોસ્પિટલ…
View More મલયાલમ લેખક અને ફિલ્મ નિર્દેશક એમ.ટી. વાસુદેવનું એટેકથી નિધનઘાયલ બાળકને અલ્લુ અર્જુને એક કરોડ આપ્યા
મિથરી મૂવીઝ અને નિર્દેશક સુકુમારે પણ 50-50 લાખ આપ્યા તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પુષ્પા 2ના નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ…
View More ઘાયલ બાળકને અલ્લુ અર્જુને એક કરોડ આપ્યાલુધિયાણામાં દિલજીત દોસાંઝની નવા વર્ષની લાઇવ કોન્સર્ટ યોજાશે
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષ 2025ની ઉજવણી કરવા લુધિયાણા પહોંચી રહ્યા છે. 31 ડિસેમ્બરે લુધિયાણામાં દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ…
View More લુધિયાણામાં દિલજીત દોસાંઝની નવા વર્ષની લાઇવ કોન્સર્ટ યોજાશેઆલિંગન અને કિસની રાહ જોઉં છું, ઠગ સુકેશનો જેકલીનને ક્રિસમસ મેસેજ
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે ક્રિસમસ પર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પ્રેમ પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે પોતાનો પ્રેમ…
View More આલિંગન અને કિસની રાહ જોઉં છું, ઠગ સુકેશનો જેકલીનને ક્રિસમસ મેસેજ