માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુ:ખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો…
View More મોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાતહળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી
હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની…
View More હળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખીદાયકાઓ જૂના નર્મદા વિવાદનો અંત, 4 રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર
અમિત શાહ અને સી.આર.પાટીલની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે સમજૂતી વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો…
View More દાયકાઓ જૂના નર્મદા વિવાદનો અંત, 4 રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરારઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડ
સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક…
View More ઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડધોરાજી જૂનાગઢ રોડ ઓવરબ્રિજના ડાયવર્ઝન ધોવાઇ જતા ભારે હાલાકી
શહેરના જૂનાગઢ રોડ પર નિર્માણાધીન ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલા…
View More ધોરાજી જૂનાગઢ રોડ ઓવરબ્રિજના ડાયવર્ઝન ધોવાઇ જતા ભારે હાલાકીકોડીનાર તાલુકાની માઢવાડ શાળાના શિક્ષક ગંભીર અનિયમિતતાઓ મામલે સસ્પેન્ડ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની માઢવાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિજયસિંહ રાયસિંહ વાળા સામે થયેલી ગંભીર ફરિયાદોને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કડક…
View More કોડીનાર તાલુકાની માઢવાડ શાળાના શિક્ષક ગંભીર અનિયમિતતાઓ મામલે સસ્પેન્ડમારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયું
મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ…
View More મારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયુંજામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર આરોપી ઝડપાયા
જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન રાખી તેનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ચાર આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સફળ ટેક્નિકલ…
View More જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર આરોપી ઝડપાયાજામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયું
જામનગર શહેરની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ…
View More જામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયુંમુંબઇમાં ભારે વરસાદ; વડોદરાથી પસાર અનેક ટ્રેનો રદ, અમુકના રૂટ ટૂંકાવાયા
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે રેલવે વ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે…
View More મુંબઇમાં ભારે વરસાદ; વડોદરાથી પસાર અનેક ટ્રેનો રદ, અમુકના રૂટ ટૂંકાવાયા