અધિકારીઓ માત્ર કાગળ પર જ કામગીરી કરે છે, પ્રિ-મોન્સૂન કામગીરીમાં પણ લોલંલોલ ભારે વરસાદને પગલે સુરત શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ હવે ગંભીર સ્વરૂૂપ ધારણ કરી…
View More સુરતની હાલત તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ: ધારાસભ્ય કાનાણીઇરાનીઓ દુષ્ટ અને બીમાર: યુધ્ધવિરામ ખતમ કરતા જગત જમાદાર ટ્રમ્પ
હોર્મુઝમાં ત્રણ વ્યાપારીક જહાજો પર હુમલા બાદ અમેરિકાએ ઇરાનના 80 સ્થળે હવાઇ હુમલા કર્યા, જવાબમાં તહેરાને કુવૈત-બહેરીનમાં અમેરિકાના 85 લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હોર્મુઝ ખાડીમાં…
View More ઇરાનીઓ દુષ્ટ અને બીમાર: યુધ્ધવિરામ ખતમ કરતા જગત જમાદાર ટ્રમ્પયુધ્ધ ફરી ભડકતાં શેરબજારમાં ભયનું લખલખું, સેન્સેક્સમાં 1900 અંકનો કડાકો
અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અને અચાનક જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિઝફાયર પૂરું થયું છે અને ઇરાનના…
View More યુધ્ધ ફરી ભડકતાં શેરબજારમાં ભયનું લખલખું, સેન્સેક્સમાં 1900 અંકનો કડાકોકેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરી આવતીકાલે અમદાવાદ-વડોદરા હાઈવેનું કરશે નિરીક્ષણ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે(9 જુલાઈ) ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન રાજ્યના હાઈવે પ્રોજેક્ટો, માર્ગ વિકાસ અને…
View More કેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરી આવતીકાલે અમદાવાદ-વડોદરા હાઈવેનું કરશે નિરીક્ષણઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે
રાજકોટ મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં માત્ર બે જ દરખાશો આવી હતી. જેમાં રાજકોટ શહેરના હરિયાળુ બનાવવા માટે મહાનગરપાલિકાના અલગ અલગ કચેરીઓ લાઈન…
View More ઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશેકોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયાર
રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં…
View More કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયાર20 મીટર કરતા વધુ લંબાઇવાળી બોટને 15 રૂા.સસ્તું ડીઝલ આપવા સરકારનો નિર્ણય
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું…
View More 20 મીટર કરતા વધુ લંબાઇવાળી બોટને 15 રૂા.સસ્તું ડીઝલ આપવા સરકારનો નિર્ણયમહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
સમગ્ર ગામમાં ભયનો માહોલ, બાળક વાડીમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે…
View More મહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધોરાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા
કોડીનારમાં રહેતાં અને માળીયાહાટીનામાં આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં આધેડ પુત્ર અને મિત્ર સાથે ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ પાસે ટ્રક ચાલકે કારને…
View More રાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજાદક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા મેઘરાજા, સુરત આખું જળમગ્ન
પલસાણા-કામરેજમાં અંધાધૂંધ 18 ઇંચ પાણી પડયું, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14, કપરાડામાં 13 ઇંચ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા મંડાયેલા મેઘરાજા દક્ષિણ…
View More દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા મેઘરાજા, સુરત આખું જળમગ્ન