ભારતીય અર્થવ્યવસ્થા માટે 2024 સારું રહ્યું છે, સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GST કલેક્શનમાંથી કુલ 21 લાખ 51 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બર…
View More 2024માં સરકારે જીએસટીથી કરી રેકોર્ડબ્રેક કમાણી, ડિસેમ્બરમાં આટલા કરોડનું થયું કલેક્શનનવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં
દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં વર્ષના પહેલાં જ દિવસે ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ…
View More નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં80 કરોડના માલિક, 400 પુસ્તકોના લેખકને પરિવારજનોએ ન આપી કાંધ
ખંડેલવાલના અંતિમ સંસ્કાર માં તેમના પરિવારજન ઉપસ્થિત રહ્યા નહોતા. આ વાર્તા માત્ર એક લેખકના મૃત્યુ વિશે નથી, પરંતુ પરિવાર અને સમાજની અસંવેદનશીલતાનું પ્રતિબિંબ છે. તેમના…
View More 80 કરોડના માલિક, 400 પુસ્તકોના લેખકને પરિવારજનોએ ન આપી કાંધપેંગોંગ તળાવના કિનારે શિવાજીની પ્રતિમા: મરાઠા રેજિમેન્ટના પગલાં સામે સ્થાનિક નેતાઓનો વિરોધ
26 ડિસેમ્બરના રોજ, પૂર્વી લદ્દાખમાં 14,300 ફૂટની ઊંચાઈએ પેંગોંગ ત્સો તળાવના કિનારે છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મરાઠા પાયદળના અધિકારીઓ દ્વારા પ્રતિમાનું અનાવરણ…
View More પેંગોંગ તળાવના કિનારે શિવાજીની પ્રતિમા: મરાઠા રેજિમેન્ટના પગલાં સામે સ્થાનિક નેતાઓનો વિરોધબાંગ્લાદેશમાં હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા મંજૂ રી
ગત વર્ષે 5 ઓગસ્ટે, જ્યારે શેખ હસીના બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ આંદોલનો વચ્ચે પરત આવી, ત્યારે એવું લાગ્યું કે તેમનું રાજકીય કારકિર્દી સમાપ્ત થવાની નજીક છે.…
View More બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા મંજૂ રીદેશમાં ધાર્મિક સ્થળો જ પર્યટનના મુખ્ય કેન્દ્રો બન્યા: ઓયોનો રિપોર્ટ
વાર્ષિક રિપોર્ટ અનુસાર, પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ ફરવાલાયક ધાર્મિક સ્થળો છે. જ્યારે હૈદરાબાદ આ વર્ષે ભારતનું સૌથી વધુ બુક થયેલું શહેર છે. આ…
View More દેશમાં ધાર્મિક સ્થળો જ પર્યટનના મુખ્ય કેન્દ્રો બન્યા: ઓયોનો રિપોર્ટજલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલ
સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પથ્થરમારો અને…
View More જલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલબસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવી
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી સાંજે સાત કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા…
View More બસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવીકોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરી
રાજકોટમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ બાદ હવે ચોથા સાઉથઝોનની રચના કરવામાં આવનાર છે. અને આ માટે આગામી બજેટમાં રૂા. 77 કરોડની જોગવાઈ પણ કરવામાં આવનાર…
View More કોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરીઅમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું
ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી ભાજપમાં પણ…
View More અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું