રાજકોટ શહેરના કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં 1 મા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મોવલીયા અને સંજયભાઇ ખાખરીયા…
View More નંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયાશાપરમાં રેશનકાર્ડ અલગ કરવા મુદ્ે પારિવારિક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શાપર વેરાવળમા આવેલા બુધ્ધનગરમા રહેતુ દંપતી ગણેશનગરમા મોટા ભાઇના ઘરે હતુ ત્યારે રેશનકાર્ડ અલગ કરવા મુદે થયેલા પારિવારીક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફીનાઇલ પી…
View More શાપરમાં રેશનકાર્ડ અલગ કરવા મુદ્ે પારિવારિક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંપ્રેમિકાએ ફરવા જવાની ના પાડતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા યુવાને પ્રેમીકાને ફરવા જવા બાબતે કહેતા પ્રેમીકાએ ફરવા જવાની ના પાડતા યુવકને માઠુ લાગી આવ્યુ હતુ. આવેશમા આવેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો…
View More પ્રેમિકાએ ફરવા જવાની ના પાડતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસશાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યો
શાપરમાં બાળકો મૂકી ભાગી ગયેલી પત્ની પરત ઘરે આવતા પતિએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.…
View More શાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યોહુડકો ચોકડી પાસે નાણાંની ઉઘરાણી કરી યુવાન પર છરી વડે હુમલો
શહેરની હુડકો ચોકડી પાસે નાણાની ઉઘરાણી કરી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી ગળામા છરી ઝીકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો છે.…
View More હુડકો ચોકડી પાસે નાણાંની ઉઘરાણી કરી યુવાન પર છરી વડે હુમલોલાઇટ હાઉસના કૌભાંડની તપાસ માટે દિલ્હીથી ટીમ દોડી આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસમાં ગયા અઠવાડીયે નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતુ હોવાની ફરિયાદોને પગલે વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલીક દિલ્હીથી ટીમો…
View More લાઇટ હાઉસના કૌભાંડની તપાસ માટે દિલ્હીથી ટીમ દોડી આવીરાજકોટ યાર્ડમાં 45000 ડુંગળીના કટ્ટાની આવક: પટાંગણમાં થપ્પા થયા
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની સતત આવક થઈ રહી છે. ત્યારે આજે ફરીથી ડુંગળીની મબલખ આવક થઈ છે. યાર્ડમાં સુકી ડુંગળીના 45 હજાર જેટલા…
View More રાજકોટ યાર્ડમાં 45000 ડુંગળીના કટ્ટાની આવક: પટાંગણમાં થપ્પા થયાપાટીદાર આંદોલનથી રાજકીય રોટલા શેકવાની વાત સત્ય: લાલજી પટેલ
ફાયદો ન થયાની કરસન પટેલની વાતથી દુ:ખ થયું પાટણમાં ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન વિશે આપેલા નિવેદનના મોટા પડઘા પડ્યા…
View More પાટીદાર આંદોલનથી રાજકીય રોટલા શેકવાની વાત સત્ય: લાલજી પટેલસિવિલ હોસ્પિ.માં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર
એચએમપી વાઇરસના સંભતિ ખતરા સામે રાજકોટ સિવિલ હોસ્પિટલનુ તંત્ર પણ સજજ બન્યુ છે અને પીડીપીયુ હોસ્પિટલમા ઓકિસજન વેન્ટિલેટર સાથે 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામા…
View More સિવિલ હોસ્પિ.માં 10 બેડનો ખાસ વોર્ડ તૈયારઆઈકોનિક ઓવરબ્રિજ સહિત 216 કરોડના કામોને મંજૂરી
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 67 દરખાસ્તો રજૂ થઈ, 141 કરોડના ઓવરબ્રિજમાં 25.51 કરોડનો GSTનો ચાંદલો : પ્રદ્યુમનપાર્ક પાસે ઝૂંપડપટ્ટીના 196 આવાસ ધારકોને પુન: સ્થાપિત કરાશે રાજકોટ…
View More આઈકોનિક ઓવરબ્રિજ સહિત 216 કરોડના કામોને મંજૂરી