ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો…
View More રણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયોસિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી…
View More સિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે:…
View More અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકાલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવનવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર
તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો…
View More નવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કારબ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી
બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી…
View More બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડીઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમીગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે 2024 ની શરૂૂઆત જબરદસ્ત અંદાજમાં કરી હતી. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝને 4-1થી પોતાના નામે કરી હતી. ત્યાર બાદ અમેરિકા-વેસ્ટઇન્ડીઝમાં…
View More ગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડજસ્ટિન ટ્રુડોની વિદાયથી ભારતીયો ખુશ, કેનેડા હવે ભારત પ્રત્યેનું વલણ બદલે
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આણીને છેવટે કેનેડાના વડા પ્રધાનપદેથી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું હતું. જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા છે અને…
View More જસ્ટિન ટ્રુડોની વિદાયથી ભારતીયો ખુશ, કેનેડા હવે ભારત પ્રત્યેનું વલણ બદલેઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત
ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ…
View More ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત