ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. ખાસ કરીને ગ્રામીણ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા…
View More રાજ્યમાં બે નેશનલ અને એક સ્ટેટ હાઇવે સહિત 168 રસ્તા બંધમન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવી
સંસ્કારી નગરી વડોદરામાંથી અંધશ્રદ્ધાની આડમાં સગીરાની આબરૂૂ લૂંટાઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી અને આંખો ઉઘાડી દે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા…
View More મન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવીઅમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લૂંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો
અમદાવાદ એરપોર્ટ પાસે 27 જૂનના રોજ વેપારીના બે સગાંઓ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કિસ્સામાં મહત્વનો વિકાસ સામે આવ્યો છે. તપાસમાં બે સેવારત પોલીસકર્મીઓને આરોપી…
View More અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લૂંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકોપ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણી
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. 7,522 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે.…
View More પ્રથમ વરસાદમાં 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછું પાણીવરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકી
છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ, આજે સવારથી રાજ્યભરમાં મેઘરાજાનો વિરામ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા સક્રિય થયેલા ચોમાસાએ સુરત, નવસારી, વલસાડ, વાપી, અમરેલી, સોમનાથ, જૂનાગઢ…
View More વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો, 63 તાલુકામાં વાવણી બાકીમેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધું
મુળ માણાવદરના બાટવા ગામના વતની અને હાલ લોધિકાના મેટોડામાં રહેતાં પ્રૌઢે પુત્રીનાં લગ્ન માટે નાણાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More મેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધુંસિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યા
ત્રણ દિવસથી હિંસક બનેલા શ્ર્વાનના ભયથી લોકોમાં ફફડાટ: ‘કૂતરાને પકડી જાવ કા બંદૂકે દઇ દો’ તેવી ગ્રામજનોની માંગ જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા ત્રણ…
View More સિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યાપહેલા આત્મનિર્ભર બનો પછી લગ્ન કરો: આનંદીબેન
છોકરીઓ ભાગીને લગ્ન કરે છે પણ ગર્ભવતી બન્યા બાદ બાળકો સરકાર પર નિર્ભર રહે છે, હું પ્રેમ લગ્નની વિરોધી નથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે…
View More પહેલા આત્મનિર્ભર બનો પછી લગ્ન કરો: આનંદીબેનખનીજ માફિયાઓ બેફામ, ગાંધીનગરમાં મહિલા અધિકારીની ટીમને ધમકાવી ડમ્પર છોડાવી ગયા
ગાંધીનગર જિલ્લામાં ખનિજ ચોર તત્ત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. મહિલા સરકારી અધિકારીની ટીમને બાનમાં લઈ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખનિજ માફિયા ગેંગ…
View More ખનીજ માફિયાઓ બેફામ, ગાંધીનગરમાં મહિલા અધિકારીની ટીમને ધમકાવી ડમ્પર છોડાવી ગયાવેરાવળમાં જુગારનો દરોડો પાડવા ગયેલી SMCની ટીમ પર હુમલો, PIનું હવામાં ફાયરિંગ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના કોલીવાળા વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા જુગાર ક્લબ પર દરોડો પાડવાની કાર્યવાહી દરમિયાન તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. મળતી…
View More વેરાવળમાં જુગારનો દરોડો પાડવા ગયેલી SMCની ટીમ પર હુમલો, PIનું હવામાં ફાયરિંગ