મોરબી જિલ્લામાં અંદાજે 300 જેટલા સિરામિક ઉદ્યોગોના શેડ છે. ઉદ્યોગના શેડની જંત્રી અને ઘસારાને લઈને સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી હોય આ મામલે સિરામિક…
View More જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકીવડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડ
અમરેલી જિલ્લો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં પીજીવીસીલ દ્વારા બાકી લાઈટબીલ ની ઉઘરાણી કરતા…
View More વડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યો
ભાવનગર શહેર ખાતે આવેલી એક રીડીંગ લાઇબ્રેરીમાં વાંચવા આવતા છ યુવકો વચ્ચે છોકરી બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે.એક યુવક વાંચવા આવતી એક યુવતીની…
View More ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યોમોરબીના જૂના રફાળેશ્વર રોડ પર કાકા ભત્રીજા પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
બાઇક આડું નાખી ઝઘડો કર્યા બાદ તૂટી પડયા ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર…
View More મોરબીના જૂના રફાળેશ્વર રોડ પર કાકા ભત્રીજા પર ચાર શખ્સોનો છરી વડે હુમલોઅમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેકટર અજય દહીયાએ…
View More અમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇયુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી…
View More યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયાભાવનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપીએ વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા સારવારમાં
આરોપીની માનસિક સ્થિતી સારી ન હોવાનું પોલીસનું રટણ બાર વર્ષની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપીએ પોલીસ ધરપકડ કરે તે પહેલા જ…
View More ભાવનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપીએ વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા સારવારમાં24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણી
અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ…
View More 24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણીપોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદ
અમરેલી સરઘસ કાંડમાં પાયલ ગોટીએ નોંધાવેલા નિવેદનની કોપી પણ સામે આવી છે. જેમા પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનુ જણાવતી પાયલ જોવા મળી છે. ત્યારે સવાલ…
View More પોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદમોરબી જિલ્લામાં hMPV વાઇરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં
આરોગ્ય લક્ષી ટીમો તૈયાર કરાઇ : કોઇપણ લક્ષણ ધરાવતા દર્દીઓને નજીકના આરોગ્ય સેન્ટરે પહોંચાડવા આરોગ્ય કર્મીઓને સૂચના ગુજરાતમાં એચએમપીવી વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી…
View More મોરબી જિલ્લામાં hMPV વાઇરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં