ડાયરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયા સામે રૂા. 196.82 કરોડના છેતરપિંડીના કેસમાં કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસે ગોંડલની કંપની સામેની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂૂપે…
View More ગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડીઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર
પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા…
View More ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરારઅમરેલી સરઘસકાંડમાં પોલીસનો અતિરેક : અંતે સંઘાણી બોલ્યા
પોલીસે વધુ પડતી કાર્યવાહી કરી સત્તાનો દૂર ઉપયોગ કર્યો, લાંબી સજાવાળી કલમો લગાડવા અંગે પણ તપાસ જરૂરી વાઈરલ પત્ર અંગે પણ જાહેરમાં ચકાસણી કરી…
View More અમરેલી સરઘસકાંડમાં પોલીસનો અતિરેક : અંતે સંઘાણી બોલ્યામોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજા
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબી જિલ્લામાં પતંગની દોરીથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જિલ્લામાં એક જ દિવસમાં 90થી વધુ પક્ષીઓ દોરીની ચપેટમાં આવ્યા છે,…
View More મોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજાજસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ
જસદણના માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.4.30,800 વિદેશી દારૂૂ તથા ટીનના જથ્થા સાથેનો ટ્રક પકડી પાડી રૂૂ.9,35,800 નો મુદ્દામાલ કબજે…
View More જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય…
View More ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવીમોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોત
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું…
View More મોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોતરાજકોટના ખોખળદડ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગોંડલના પરિણીતાનું સારવારમાં મોત
10 દિવસ પૂર્વે પરિણીતા તેની બહેનપણી સાથે સ્કૂટર પર રાજકોટ મોલમાં ખરીદી કરવા આવી હતી કોઠારીયા નજીક ખોખડદળ અને લોઠડા ચોકડી વચ્ચે ગત પાંચમી તારીખે…
View More રાજકોટના ખોખળદડ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગોંડલના પરિણીતાનું સારવારમાં મોતગોંડલમાં ફુગ્ગામાં ગેસ ભરતા સમયે આગથી અફરાતફરી
ગોંડલના કોલેજ ચોકમાં મકરસંક્રાંતિના દિવસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર હાઇડ્રોજન ગેસથી ફુગ્ગા ભરતી વખતે અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે અફરાતફરી…
View More ગોંડલમાં ફુગ્ગામાં ગેસ ભરતા સમયે આગથી અફરાતફરીગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો…
View More ગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા