એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…
View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલોદરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો
જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને…
View More દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યોગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…
View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયોજામજોધપુરમાં પતંગ લેવા ગયેલા 14 વર્ષના તરુણને વીજઆંચકો લાગતાં મૃત્યુ
ખેડૂતે વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી કાંટાળી તારને અડી જતાં ભોગ લેવાયો: વાડીમાલિક સામે ગુનો નોંધાયો જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14…
View More જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા 14 વર્ષના તરુણને વીજઆંચકો લાગતાં મૃત્યુમોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી
76 વર્ષના બુઝુર્ગ વકીલને માર મારી મારી નાખવાની ધમકી જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન…
View More મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડીજર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન…
View More જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોતપુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
રાજકોટમાં બનેલી ઘટના : ત્રણ દિવસ પૂર્વે પુત્ર યુવતીને ભગાડી જતા જાનથી મારી નાખવાની ધમકીથી પગલું ભર્યાનો આરોપ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ…
View More પુત્રના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે ધમકી આપતા માતાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગજેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી
6 કલાક બંધ રહેલા મહિલાના મકાનમાં થયેલ ચોરીમાં જાણ ભેદુ હોવાની શંકા જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી મહિલા 6 કલાક બધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.મહિલાએ…
View More જેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરીજેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જસદણમાં પત્ની સંતાનો સાથે માવતરે ચાલી જતા યુવાને ફાંસો ખાધો જેતપુરના ડુંગર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસસાત વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવા 8 પાંજરા ગોઠવાયા છતાં તંત્ર નિષ્ફળ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં 7 વર્ષની ચત્રુપા જોધુભાઈ બાંભણીયા નામની…
View More સાત વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવા 8 પાંજરા ગોઠવાયા છતાં તંત્ર નિષ્ફળ