વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…
View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 12-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તેમજ 7-યુનિટની નોટીસ સામે રૂૂા.39.89 લાખની રિકવરી કરવામાં…
View More વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખાસ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશમાં ફરી નંબર વન
12,779 સ્ટાર્ટઅપ્સ નોંધાયા, રાજકોટમાં 1172 શરૂ કરવામાં આવ્યા, કાલે ઉજવાશે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ દિવસ દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે…
View More સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશમાં ફરી નંબર વનબાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…
View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 છાત્રોની કાલથી પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આતવીકાલથી સ્નાતક અને અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. પરીક્ષામાં ગેરરિતી રોકવા માટે યુનિ. દ્વારા 103 ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવી છે અને…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 છાત્રોની કાલથી પરીક્ષાસૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એકેડેમીક કાઉન્સિલ, એકિઝકયુટિવ કાઉન્સિલ જેવા સત્તા મંડળોની રચના કરવામાં આવી…
View More સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો
મકરસંક્રાંતે આખો દિવસ ‘108’ દોડતી રહી, મારામારીના 443, પડી જવાના 390 અને દોરીથી અંગો કપાવાના રાજ્યમાં 203 કેસ નોંધાયા અગાશી પરથી પડી જવાના, દોરાથી ઘાયલ,…
View More ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારોગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું
રૈયાધારમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી પરણીતાએ દ્વારકા રહેતા પ્રેમી સાથે સબંધ ટુંકાવી નાખતા…
View More ગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલો
પડધરીના ન્યારા ગામનો બનાવ: કારમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની 3 સામે ફરિયાદ પડધરીના ન્યારા ગામે ઉધારી નાણાની માંગણી કરતા ત્રણ શખ્સોએ ‘અમારી પાસે પૈસા…
View More ‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલોસમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતા યુવાન પાસે રૂા. 40 હજારની ઉઘરાણી કરી ચાર શખ્સોએ ધોક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો