‘ઘર કા ભેદી લંકા ઢાયે’: નોકરાણી જ હુમલાખોરને ઘરમાં લાવી હોવાનો ધડાકો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં નોકરાણીની મોટી ભૂમિકા સામે આવી છે. નોકરાણી હુમલાખોરને ઘર સુધી દોરી લાવી હતી. પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે…

View More ‘ઘર કા ભેદી લંકા ઢાયે’: નોકરાણી જ હુમલાખોરને ઘરમાં લાવી હોવાનો ધડાકો

દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી અઈંઈંખજની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને…

View More દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ

21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી  26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…

View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો

    જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો…

View More સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો

કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત

  આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ દિલ્હીના…

View More કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત

પૂનમ ધિલ્લો, સોનમ કપૂરથી માંડી અમિતાભ પણ ચોરી-લૂંટનો ભોગ બન્યા છે

  ચુસ્ત સુરક્ષા વચ્ચે વૈભવી બંગલા અથવા ફલેટમાં રહેતા બોલિવૂડ-ટેલિવૂડના કેટલાય કલાકારો અપરાધીઓના કારસ્તાનના શિકાર બન્યા છે બોલીવુડ અભિનેતા સૈફઅલી ખાનના ઘરમાં ઘુસેલા ચોરે તેના…

View More પૂનમ ધિલ્લો, સોનમ કપૂરથી માંડી અમિતાભ પણ ચોરી-લૂંટનો ભોગ બન્યા છે

મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડા

વિશ્વ હિંદુ પરિષદ માર્ગદર્શક મંડળ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોની સાથે સાથે વિવિધ અખાડાઓ સાથે સંકળાયેલા સંતો અને ઋષિઓએ પણ ભાગ લીધો છે.…

View More મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા VHPનો મુખ્ય એજન્ડા

શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100

  રાજકોટ મહાનગરપાલિકાની ગત તા.18/07/2024ની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવેલા ઠરાવો સુધારા-વધારા સાથે રાજય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવતા આગામી શનિવારે મળનાર જનરલ…

View More શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100

ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહી

રાજકોટ શહેરમા ગઇકાલે સાંજે મુસ્લીમ પરીવારો દ્વારા ડીજે વગાડી ઉર્ષની ઉજવણીના ભાગરૂપે ઝુલુસ કાઢી દરગાહે પહોંચી નમાઝ અદા કરી હતી. ત્યારે આ ઝુલુસની રેલી માટે…

View More ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહી

જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ

ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…

View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ