બે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશે

  જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં…

View More બે દિવસ બાદ ફરીથી ઠંડીનો દોર, જાન્યુઆરીના અંતમાં ભુક્કા બોલાવશે

કોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશે

બીપીએમસી એક્ટમાં જોગવાઈ હોવા છતાં અધિકારીઓએ પાટિયા-બાકડા અને પેવિંગ બ્લોકમાં ગ્રાન્ટ વડેફી રાજ્યની 7 મનપામાં થતી કામગીરીથી મનપા આજ સુધી અજાણ, સ્ટે. ચેરમેનને પુછવામાં આવેલા…

View More કોર્પોરેશન 40 વર્ષે જાગ્યું: કોર્પોરેટરની ગ્રાન્ટ હવે 71 કામોમાં વપરાશે

ટ્રમ્પની તાજપોશીથી શેરબજાર ડૂલ, સેન્સેક્સમાં 1696 અંકનો કડાકો

અમેરીકાના 47 મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ શેરબજારમાં આજે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.…

View More ટ્રમ્પની તાજપોશીથી શેરબજાર ડૂલ, સેન્સેક્સમાં 1696 અંકનો કડાકો

છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

  છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 20 નક્સલવાદીઓના મોતની માહિતી સામે આવી છે. આ…

View More છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, CMના કાફલામાં ઘુસી અજાણી કાર

    ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાણી કાર…

View More મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, CMના કાફલામાં ઘુસી અજાણી કાર

મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું

  ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના 45 વર્ષના પટેલ યુવાને રવિવારે પોતાના રહેણાંક મકાનમાં…

View More મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું

વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત

  વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…

View More વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત

દૂધઈના ખેડૂતને હોટેલની થાળી 3.50 લાખની પડી! કારનો કાચ તોડી પૈસાની તફડંચી

  સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ કાર મુકી મુળી તાલુકાના દુધઈ ગામના ખેડુત એક હોટલમાં જમવા ગયા હતા. ત્યારે જમીને પરત આવતા કારના કાચ તુટેલા હતા. અને…

View More દૂધઈના ખેડૂતને હોટેલની થાળી 3.50 લાખની પડી! કારનો કાચ તોડી પૈસાની તફડંચી

આજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારો

જો તમે ખાસ ખગોળીય ઘટનાઓના શોખીન છો તો જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે છ ગ્રહો એક લાઇનમાં દેખાશે. આ ઘટનાને…

View More આજે છ ગ્રહો એક લાઈનમાં જોવાનો અદ્ભૂત ખગોળીય નજારો

વડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયો

  વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો છે. જેમાં ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક શોધ શરૂૂ કરવામાં આવી છે. શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરે…

View More વડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયો