રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા…
View More સિક્સ સેલ ડિસીઝમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમેRMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ
રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ…
View More RMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડરામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયો
ગૃહકલેશને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. શહેરના કોઠારીયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં પટેલ પરિવારના માતા-પુત્રએ સજોડે ઝેર પી લેતાં સારવાર…
View More રામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયોવોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યા
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ…
View More વોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યાબેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી
વેપારીના ઘરમાંથી રૂા.3.40 લાખની રોકડ ચોરી અને પાડોશીને ત્યાંથી બાઇક પણ ઉઠાવી ગયા શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી…
View More બેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરીસોના ચાંદીમાં તેજી યથાવત: વાયદા બજારમાં સોનામાં 2000 અને ચાંદીમાં 4500 વધ્યા
છેલ્લા ત્રણ દિવસથી સોના ચાંદી માર્કેટમાં ફરી તેજીના મંડાણ શરૂૂ થયા છે.ગઈકાલે સોનામાં 1500 અને ચાંદીમાં 5500 નો વધારો થયા બાદ આ તેજી આજે પણ…
View More સોના ચાંદીમાં તેજી યથાવત: વાયદા બજારમાં સોનામાં 2000 અને ચાંદીમાં 4500 વધ્યાશુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદ
ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ…
View More શુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદરાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…
View More રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્રમનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ટીપી પ્લોટ ખાનગી લોકમેળા માટે ભાડે આપવામાં આવશે. આ માટે વહિવટી પ્રક્રિયાનો પ્રારંભ કરીને કમિશનરની મંજૂરી માટે…
View More મનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂRMC રૂ.500ના ટોકનદરે ગણેશજીની માટીની મૂર્તિ આપશે
રાજકોટ શહેરમાં પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક ઉમદા, અનુકરણીય અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો માટે માટીમાંથી બનેલી…
View More RMC રૂ.500ના ટોકનદરે ગણેશજીની માટીની મૂર્તિ આપશે