કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી ખતમ નહીં થાય’. ભાજપ-આરએસએસ…
View More ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદનસૈફ હુમલા કેસમાં ટિવસ્ટ: આરોપીના ફિંગરપ્રિન્ટ મેચ ન થયા
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે હુમલાના આરોપમાં બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કર્યા બાદ…
View More સૈફ હુમલા કેસમાં ટિવસ્ટ: આરોપીના ફિંગરપ્રિન્ટ મેચ ન થયાહવે વન નેશન વન ટાઇમ લાગુ કરવા તૈયારી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમનો ઉપયોગ ફરજીયાત
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં પએક દેશ એક સમયથ એટલે કે વન નેશન-વન ટાઈમ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકારે ભારતીય માનક સમય…
View More હવે વન નેશન વન ટાઇમ લાગુ કરવા તૈયારી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમનો ઉપયોગ ફરજીયાતઅમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજ
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને…
View More અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજદાવોસમાં રાત રંગીલી: સેકસ પાર્ટીઓ પાછળ 10 કરોડનો ખર્ચ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે ગયા અઠવાડિયે સ્વિસ ટાઉન ઓફ દાવોસ ખાતે ટોચના બિઝનેસ ટાયકૂન્સ, શિક્ષણવિદો અને વિશ્વ નેતાઓ એકત્ર થયા હતા. જ્યારે ઠઊઋ…
View More દાવોસમાં રાત રંગીલી: સેકસ પાર્ટીઓ પાછળ 10 કરોડનો ખર્ચમહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યાનકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધા
કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઈ ગયો હતો. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ…
View More નકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધામવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા
રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં…
View More મવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડામાલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોત
શહેરમા મવડી વિસ્તારમા રહેતા કારખાનેદાર પોતાના મિત્રના કારખાને મળવા માટે ગયા હતા મળીને પરત ફરી રહયા હતા ત્યારે માલધારી ફાટક પાસે ટેમ્પો ચાલકે કારખાનેદારના બાઇકને…
View More માલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોતસિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યો
મક્કમ ચોક પાસે બનાવ; બસના ચાલકે ફરિયાદ નોંધાવી: ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા ગોંડલ રોડ મક્કમ ચોકમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ સીટી બસના ચાલકે બસ ઉભી…
View More સિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યો