ચૂંટણી પંચે પુરાવા રજૂ કરવા સાંજ સુધીનો સમય આપ્યો : મોદીએ કહયું, આપ-દાનું જહાજ એમાં ડૂબી જવાનું છે યમુનાના પાણીમાં હરિયાણાએ ઝેર ભેળવ્યું હોવાનો દિલ્હીના…
View More યમુનામાં ઝેર મુદ્દે કેજરીવાલ બરાબર ભાઠે ભરાયાસિધ્ધિ વિનાયક મંદિરમાં પણ ડ્રેસ કોડ: ટૂંકા સ્કર્ટ, અંગખુલ્લા વસ્ત્રો પર પાબંધી
મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે મંગળવારે ભક્તો માટે નવો ડ્રેસ કોડ જારી કર્યો છે, જે અંતર્ગત શોર્ટ સ્કર્ટ અને ઢીલા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ…
View More સિધ્ધિ વિનાયક મંદિરમાં પણ ડ્રેસ કોડ: ટૂંકા સ્કર્ટ, અંગખુલ્લા વસ્ત્રો પર પાબંધીનાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલ
ભાવિકોમાં ઉમંગ, ઉત્સાહની જગ્યાએ ચિંતા-વ્યગ્રતા મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરોડો લોકો એકઠાં થતાં નાસભાગમાં કેટલાયના મૃત્યુ બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. વિશેષ ટ્રેનો…
View More નાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલજસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો
11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો…
View More જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયોકોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાત
શહેરમાં વ્યાજખોરીની નાખ્વા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમ છતા વ્યાજખોરોને પોલીસનો ડર ના હોય તેમ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ માનવ જીંદગી ટુંકાવી…
View More કોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાતસિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડ
એજન્સીને રૂા. 6000ની પેનલ્ટી ફટકારાઈ, ટિકિટ વગરનાને થયો રૂા.2090નો ચાંદલો મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ટીકીટ…
View More સિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડPGVCLને કોર્ટની લપડાક: સિનિયર આસિસ્ટન્ટને મળવા પાત્ર તમામ આર્થિક લાભો ચૂકવવા હુકમ
પી.જી.વી.સી.એલ.ના કર્મચારીનું એક ઈન્ક્રીમેન્ટ કાયમી અસરથી બંધ કરવાના સજાના હુકમ સામે માંગેલી દાદ ટ્રીબ્યુનલે મંજૂર કરી આર્થિક મળવાપાત્ર તમામ લાભો પણ ચુકવી આપવા કર્મચારીની તરફેણમાં…
View More PGVCLને કોર્ટની લપડાક: સિનિયર આસિસ્ટન્ટને મળવા પાત્ર તમામ આર્થિક લાભો ચૂકવવા હુકમSNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ
ન્યાય માટે લડત લડતા વિદ્યાર્થી સંગઠનો માટે શાળામાં પ્રવેશબંધી, રજૂઆત કરવા જતા ગેટને તાળા મારી રોકી દેવાતા ઘર્ષણ પીડિતાના પિતાને પણ પૂછપરછ અને વાત કરવાના…
View More SNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપમહાકુંભ અંતર્ગત 5000 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનો અદ્યતન બનાવાયા
ભારતીય રેલવે એ પવિત્ર સંગમ ના યાત્રા ના અનુભવ અને તેને આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા એક દાયકામાં, ભારત સરકારે…
View More મહાકુંભ અંતર્ગત 5000 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનો અદ્યતન બનાવાયાકોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.
સૌ.યુનિ.ની બોર્ડ ઓફ ડિરેકટરની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા એક્ટ બાદ અને કાયમી કુલપતિ ડો.ઉત્પલ જોશીની નિયુક્તિ બાદની બોર્ડ ઓફ ડિન્સની પ્રથમ બેઠક…
View More કોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.