જામનગરમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. 27), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર…
View More જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ફિનાઈલ પીધુંજામનગર: દરેડ જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ; ગૌશાળાની ગાયો પર સંકટ
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચરાના એક મોટા ઢગલામાં રવિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના…
View More જામનગર: દરેડ જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ; ગૌશાળાની ગાયો પર સંકટજામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી…
View More જામજોધપુર નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, 18.94 લાખનો મુદ્દામાલ જપ્તધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં ચાલતી કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો હિન્દુ સેનાએ પર્દાફાશ કર્યો છે. દર રવિવારે સેવા અને…
View More ધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્રજામનગરમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર-ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ સમારોહ યોજાયો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર – ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More જામનગરમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર-ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ સમારોહ યોજાયોખંભાળિયા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર 12 શખ્સોની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ આઈડી મારફતે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં પોસ્ટ તેમજ કોમેન્ટ કરતા હોવા અંગેની ફરિયાદ…
View More ખંભાળિયા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર 12 શખ્સોની અટકાયતમોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ…
View More મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોજેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે…
View More જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયોવેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા
વેરાવળ શહેરમાં મોટા કોળી વાળા વિસ્તારમાં જુગાર કલબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે કાર્યવાહી કરી…
View More વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયાવાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી…
View More વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા