સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી…
View More ‘જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં….’ સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશબ્રિટનમાં પણ ટ્રમ્પવાળી: ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટને શોધવા ઠેર ઠેર દરોડા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે, જેની ગરમી ભારત સુધી પહોંચી ગઈ…
View More બ્રિટનમાં પણ ટ્રમ્પવાળી: ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટને શોધવા ઠેર ઠેર દરોડાત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુર
મહારાષ્ટ્રમાં પંકજા મુંડેએ છડેચોક જુદો પક્ષ રચવાની વાત કહી, રાજસ્થાનમાં કિરોરીલાલ ભજનલાલ શર્મા સામે ઝેર ઓકી રહ્યા છે: હરિયાણામાં વિજ પણ એવું જ કરી રહ્યા…
View More ત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુરકરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ બજેટમાં કોઈ વિઝન નથી…
View More કરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?દીકરાનું અપહરણ થયાનું જણાવી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીએ અધવચ્ચેથી ફલાઇટ પાછી વળાવી
શિવસેનાના કાર્યકર્તા અને મહારાષ્ટ્રના પૂર્વ આરોગ્ય મંત્રી તાનાજી સાવંતના દીકરાને લઈને ન્યૂઝ વહેતા થયાં હતા. એવું કહેવાઈ રહ્યું હતું કે તેનું અપહરણ થઈ ગયું છે.…
View More દીકરાનું અપહરણ થયાનું જણાવી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીએ અધવચ્ચેથી ફલાઇટ પાછી વળાવીદીકરીના લગ્નના આઠ દિવસ બાદ પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના રેલનગરમાં રહેતા પ્રૌઢે દિકરીના લગ્નના 8 દિવસ બાદ જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. માનસિક બિમારીથી કંટાળી આ…
View More દીકરીના લગ્નના આઠ દિવસ બાદ પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતRTOના ટેક્નિકલ અધિકારીઓની હડતાળનો સુખદ અંત
આરટીઓના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા. આજે માસ સીએલ પર જતા રાજયભરમાં કામગીરી ખોરવાઇ જતા અરજદારોને હાલાકી…
View More RTOના ટેક્નિકલ અધિકારીઓની હડતાળનો સુખદ અંતનેપાળમાં ભારતીય સટોડિયાઓ ઉપર તવાઈ
15 દિવસમાં 33ની ધરપકડ, ઢગલા મોઢે લેપટોપ-મોબાઈલ-સિમકાર્ડ કબજે પાડોશી દેશ નેપાળમાં પોલીસ ઓનલાઈન સટ્ટાબાજી પર કડક કાર્યાહી ચાલુ કરી છે. છેલ્લા 15 દિવસમાં 33થી વધુ…
View More નેપાળમાં ભારતીય સટોડિયાઓ ઉપર તવાઈઅમદાવાદ અને મુંબઇમાં 1000 બેડની બે હોસ્પિટલ, મેડિકલ કોલેજ બનાવશે અદાણી
નાના પુત્રના લગ્ન સમયે જાહેર કરાયેલા 10,000 કરોડના દાનના ભાગ સ્વરૂપે 6000 કરોડ વાપરશે અદાણી ગ્રુપ માયો ક્લિનિક સાથે ભાગીદારીમાં આરોગ્ય માળખાગત સુવિધાઓ પર 6,000…
View More અમદાવાદ અને મુંબઇમાં 1000 બેડની બે હોસ્પિટલ, મેડિકલ કોલેજ બનાવશે અદાણીપુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYC
રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ e-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ 40 ટકા જેટલી જ પૂર્ણ થઇ છે. શહેરમાં…
View More પુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYC