240 પરીક્ષાર્થી વચ્ચે એક CCTV મોનિટરિંગ ઓફિસર, પરિણામ સુધી રેકોર્ડિંગ સાચવવું પડશે રાજકોટ રિજિયનમાં 48 કેન્દ્રો, 4225 પરીક્ષાર્થીઓ, 2 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા કાલે…
View More કાલથી CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષા, CCTV પોલિસીમાં ફેરફારકંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગ
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. યુનિફોર્મ…
View More કંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગમહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં 2235 યાત્રિકોને ઉતારો
તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે…
View More મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં 2235 યાત્રિકોને ઉતારોનેશનલ સ્કૂલ ગેમ્સ 2024-25માં રાજકોટનો યુગ મકવાણા ઝળક્યો
સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા જાન્યુઆરી-2025 માં ભોપાલ, મધ્ય પ્રદેશ ખાતે આયોજિત 68 મી નેશનલ સ્કુલ ગેમ્સ 2024-25 માં ઓપન સાઈટ એર રાઈફલ…
View More નેશનલ સ્કૂલ ગેમ્સ 2024-25માં રાજકોટનો યુગ મકવાણા ઝળક્યોજુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યું
ગુજરાત હાઇકોર્ટ ખાતે એક વિરલ ઘટના બની હતી જેમાં એક જુનિયર વકીલની દલીલોથી પ્રભાવિત થઈને ન્યાયમૂર્તિએ તેને કોફી પીવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેની…
View More જુનિયર વકીલની દલીલથી પ્રભાવિત હાઇકોર્ટ જ્જે કોફી પીવા આમંત્રણ આપ્યુંચિચોડા માટે જગ્યા ભાડે આપવાનું ટેન્ડર અંતે રદ: હવે હરાજી થશે
મનપાએ રસના ચિચોડા માટે પ્લોટ ભાડે દેવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા બાદ ભારે વિરોધ થતાં તંત્રએ નમતું જોખ્યું રાજકોટ શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં…
View More ચિચોડા માટે જગ્યા ભાડે આપવાનું ટેન્ડર અંતે રદ: હવે હરાજી થશેઅમેરિકાથી ગેરકાયદેસર 8 ગુજરાતી સહિત 119 લોકો રવિવારે ભારત આવશે
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 119 ભારતીયોની બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ ભારત આવશે. આ પહેલા પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયોને અમેરિકાએ ભારતમાં પરત મોકલ્યા હતા. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા…
View More અમેરિકાથી ગેરકાયદેસર 8 ગુજરાતી સહિત 119 લોકો રવિવારે ભારત આવશેશેરબજારમાં સતત 8મા દિવસે ઉઠાપટક, 1044 અંકની અફરાતફરી
ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત વચ્ચે આજે સતત આઠમાં દિવસે શેરબજારમાં 1044 અંકની ઉથલપાથલ જોવા મળી હતી. આજે સવારે…
View More શેરબજારમાં સતત 8મા દિવસે ઉઠાપટક, 1044 અંકની અફરાતફરીચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ
રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યું; ચાર સેમ્પલ લેવાયા
ખાદ્ય પ્રાર્થના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી 10ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ તેલના વિર્કતાઓને ત્યા ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ચાર…
View More ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યું; ચાર સેમ્પલ લેવાયા