બોટાદ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાના આદેશ અને ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ત્રણ આરોપીઓની…
View More બોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગાવાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી
વાંકાનેર નજીક આવેલા લુણસરિયા ગામના હનુમાન મંદિરમાં ગઈકાલે રાત્રે બે થી અઢી વાગ્યા દરમિયાન એક તસ્કરે ચોરી કરવાનું ધૃષ્ટ કૃત્ય કર્યું છે. મોઢે બુકાની…
View More વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરીજૂનાગઢમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂા.17.98 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
જૂનાગઢ તાલુકા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઈવનગર ગામમાં કુલ રૂૂ. 27.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ…
View More જૂનાગઢમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂા.17.98 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્તસોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
માત્ર 251₹ માં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ; ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી…
View More સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજનજૂનાગઢ મનપાની ચૂંટણી સંદર્ભે મતગણતરી સેન્ટરની તૈયારીઓને અપાતો આખરી ઓપ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 16 મી, ફેબ્રુઆરીના રોજ છે. મતદાન બાદ મતગણતરી તા.18, મી ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે.…
View More જૂનાગઢ મનપાની ચૂંટણી સંદર્ભે મતગણતરી સેન્ટરની તૈયારીઓને અપાતો આખરી ઓપપોલીસ વિભાગની 14283 ખાલી જગ્યાઓ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત
ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે, પોલીસ વિભાગમાં ખાલી…
View More પોલીસ વિભાગની 14283 ખાલી જગ્યાઓ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત‘પરંપરા-ગુરુ શિષ્યની’માં ભરત નાટ્યમની શુદ્ધ કૃતિઓ રજૂ કરાઈ
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભરતનાટ્યમ નૃત્ય શીખવાડતી સંસ્થા તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગ થી પરંપરા- ગુરુ શિષ્યની…
View More ‘પરંપરા-ગુરુ શિષ્યની’માં ભરત નાટ્યમની શુદ્ધ કૃતિઓ રજૂ કરાઈઅરે વાહ, BSNLએ 17 વર્ષમાં પહેલીવાર નફો કર્યો
BSNL વિશે એક સારા સમાચાર સામે આવ્યા છે જે જણાવે છે કે કંપનીનો નફો 17 વર્ષમાં પહેલીવાર 262 કરોડ રૂૂપિયાને વટાવી ગયો છે. કંપનીએ 2007…
View More અરે વાહ, BSNLએ 17 વર્ષમાં પહેલીવાર નફો કર્યોમોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટે
વૈશ્ર્વિક મીડિયાના મત મુજબ બન્ને નેતાઓની ગોષ્ઠિમાં વેપાર તણાવ ઘટાડવા કોઇ પગલાં લેવાયા નથી અમેરિકા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઞજના…
View More મોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટેટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વેપાર વાટાઘાટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંચાલનને CNN દ્વારા માસ્ટરક્લાસ તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંને નેતાઓએ…
View More ટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખો