મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov. વેબ પોર્ટલ લોન્ચ કર્યું ગુજરાત મિરર, ગાંધીનગર તા. 15વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ ભારત અને ટ્રાન્સપેરન્સી ઈન ગવર્નન્સનો અભિગમ ગુજરાત રિયલ…
View More ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશેવોર્ડ નં. 18માં 14.91 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલ
કોઠારિયા વિસ્તારની કોમ્યુનિટી હોલની વર્ષો જૂની માંગ સ્વીકારાઈ, ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરના ત્રમેય ઝોન વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલઝોન ત્યાર…
View More વોર્ડ નં. 18માં 14.91 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલલોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ
પડધરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ ડોડીયાને પડધરી પોલીસના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તા.9-11-19 ના…
View More લોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમબાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 32 મિલ્કતો સીલ કરી રહેણાકના બે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા. 43.37 લાખની વેરાવસુલાત…
View More બાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપામુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્ત
એસ્ટેટ વિભાગે દબાણકર્તાઓ પાસેથી રૂા. 2.90 લાખનો દંડ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ…
View More મુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્તસ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ 45 પૈસા રાહત
વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર તરફ આકર્ષવા ચારેય વીજ કંપનીઓએ વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરેલી યોજના, મંજૂરી મળે તો આગામી એપ્રિલથી અમલ 1.30 કરોડ ગ્રાહકોને…
View More સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ 45 પૈસા રાહતકેનેડામાં 173 કરોડની લૂંટનો આરોપી ચંદીગઢમાંથી ઝડપાયો
કેનેડામાં 20 મિલિયન ડોલર (1,73,33,67,000 કરોડ)ની વિશ્વની સૌથી મોટી લૂંટ કરનાર માસ્ટરમાઈન્ડ સિમરન પ્રીત પાનેસરને શોધી કાઢવામાં આવ્યો છે. તે ચંદીગઢમાં ભાડાના મકાનમાં રહે છે…
View More કેનેડામાં 173 કરોડની લૂંટનો આરોપી ચંદીગઢમાંથી ઝડપાયોદિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ત્રણ કાઉન્સિલરો આજે ભાજપમાં જોડાયા હતા. AAP છોડનારા કાઉન્સિલરોના નામ અનિતા બસોયા, નિખિલ છપરાના અને…
View More દિલ્હીમાં ‘ટ્રિપલ એન્જિન’ સરકાર બનાવવા ભાજપના પ્રયાસો તેજ, AAPના ત્રણ કાઉન્સિલરો BJPમાં જોડાયાશું લોકશાહી ખતરામાં છે? વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આપ્યો આવો જવાબ
મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતની મજબૂત લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાનો બચાવ કર્યો. આ સાથે તેમણે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની…
View More શું લોકશાહી ખતરામાં છે? વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આપ્યો આવો જવાબઅંજારના રામપર ગામે યુવાનની હત્યા
અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં…
View More અંજારના રામપર ગામે યુવાનની હત્યા