રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના બરાબર ત્રણ વર્ષ બાદ આજે (24મી ફેબ્રુઆરી) જાહેર થનારા નવા પ્રતિબંધો હેઠળ, બ્રિટન એવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે જેઓ…
View More રશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાનવિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું
કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…
View More વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યુંહાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી
જાસ્મિન વાલિયા-હાર્દિકની રીલેશનશિપ ચર્ચામાં છે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના…
View More હાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરીભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત
ન્યૂઝીલેન્ડ સામે ભારતના જીતની દૂઆ કરવી પડશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂૂઆતથી જ પાકિસ્તાની…
View More ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંતવિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારતા સમયે ઈચ્છા વ્યક્ત કરી વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. વનડેમાં કોહલીની આ 51મી સદી છે. તેની સદી…
View More વિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરો
કિંગ કોહલીના વન ડે ફોર્મેટમાં 14 હજાર રન પૂરા, વન ડે કેરિયરની 51મી સદી ફટકારી પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં…
View More કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરોઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારો
લોસ એન્જલ્સના સાન્ટા મોનિકા પિયર ખાતે યોજવામાં આવેલ ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોડર્સની રેડ કાર્પેટ ઉજવણીમાં હોલિવૂડના નામાંકિત સિતારાઓ ઊમટી પડ્યા હતાં. તસવીરોમાં ખ્યાતનામ અભિનેત્રીઓ એલિઝાબેથ ઓલ્સન…
View More ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારોકપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથી
કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિસ્વનંતપુરમના સાંસદ શશિ થરૂૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કોંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂૂ થયું છે. શશિ થરૂૂર દિલ્હીમાં રાહુલ…
View More કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથીઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ
ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મસુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…
View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત