20 વર્ષમાં 46 ધારાસભ્યો-સાંસદો સહિત 75 નેતાઓ પાર્ટી છોડી ગયા, બધાએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું: મનહર પટેલ ગુજરાતમા એક પછી એક ચૂંટણી…
View More કોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબજૂનાગઢની જીઆઇડીસીના પાંચ કારખાનામાં બુકાનીધારી ત્રાટક્યા, 2.50 લાખ મતાની ચોરી
જૂનાગઢ શહેરમાં સાબલપુર નજીક આવેલ જીઆઇડીસી 2માં વોકળાએથી આવેલા તસ્કરો ત્રાટક્યા હતા અને 5 કારખાનામાંથી 2.50 લાખની રોકડની ચોરી કરી હતી. ઉપરાંત નજીકમાં આવેલ જ્ઞાનબાગ…
View More જૂનાગઢની જીઆઇડીસીના પાંચ કારખાનામાં બુકાનીધારી ત્રાટક્યા, 2.50 લાખ મતાની ચોરીમોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત
રાજકોટ શહેરના મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે ગઇકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં અજાણયા કારના ચાલકે બાઇકને…
View More મોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોતISIના ઇશારે રામમંદિર ઉપર હુમલાનું કાવતરું ઘડાયાનો ઘટસ્ફોટ
શંકર નામ ધારણ કરી રામમંદિરની રેકી કરી ગ્રેન્ડ હુમલાનો પ્લાન ઘડ્યો હતો: ગુજરાત અઝજએ પકડેલા આતંકીની ચોકાંવનારી કબૂલાત ગુજરાત એટીએસ અને હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સની…
View More ISIના ઇશારે રામમંદિર ઉપર હુમલાનું કાવતરું ઘડાયાનો ઘટસ્ફોટસિક્કામાં પુત્રીની સગાઇ અને લગ્નની ચિંતામાં પિતાનો આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં આર્થિક સંકડામણ ના કારણે કરુણ બનાવ બન્યો છે. પોતાની પુત્રી ની સગાઈ અને લગ્નના પૈસાના ટેન્શનમાં તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા…
View More સિક્કામાં પુત્રીની સગાઇ અને લગ્નની ચિંતામાં પિતાનો આપઘાતબેડીગેઇટ વિસ્તારની કડિયા સમાજની દુકાનો અંગે સામસામી ફરિયાદ
જામનગરના બેડીનાકા પાસે આવેલી કડીયા સમાજની જગ્યા સ્થિત દુકાન અંગે સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની રજૂઆત એક આસામીએ ચેરિટી…
View More બેડીગેઇટ વિસ્તારની કડિયા સમાજની દુકાનો અંગે સામસામી ફરિયાદત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરાર
ઉતરપ્રદેશના શખ્સ પાસેથી ચોરાઉ મુદ્ામાલ રિકવર કરતી એલસીબી: સીસીટીવીએ ચોરીનો ભેદ ઉકેલ્યો જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂૂપિયાની માલમત્તા ની ચોરીનો…
View More ત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરારભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોત
અન્યના બે પગ કપાયા, લોકોના ટોળાં એકઠા થતાં ચાલક સહિતના ફરાર, નેતા-પોલીસ દોડી આવ્યા જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના…
View More ભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોતવિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
અમદાવાદ, નડિયાદ અને આણંદમાં સર્ચ ઓપરેશનમાં 6 કરોડના દાગીના અને રૂા.1.5 કરોડની રોકડ કબજે બિલ વિનાનો 200 કરોડનો વેપારનો પર્દાફાશ, 16 બેંક લોકરો સીલ કરાયા…
View More વિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યાસાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલો
સાવરકુંડલા તાલુકાના મોટા જિંજુડા ગામમાં એક વૃદ્ધ પોતાના ખેતરે ચણા માં પાણી વાળવા હતા તે દરમિયાન અસાનાક 300જેટલી મોટી ઝેરી મધમાખી એ કલ્યાણભાઈ મનજીભાઈ…
View More સાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલો