જામનગરના રીક્ષા ચાલકની પરણીત પુત્રી કે જે પિતા ના ઘેર રોકાવા આવી હતી, અને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યા…
View More બીમારીથી કંટાળી પરણેલી પુત્રીનો પિતાના ઘરે ફિનાઇલ પીને આપઘાતજામનગર શહેર ભાજપના પ્રમુખનો તાજ પ્રથમ વખત મહિલાના શિરે
પ્રમુખ તરીકે નગરના વોર્ડ નંબર 5 ના નગરસેવક અને પૂર્વ મેયર બીનાબેન કોઠારીની વરણી કરી આશ્ર્ચર્ય સર્જતું મોવડી મંડળ જામનગર શહેર ભાજપના પ્રમુખ પદ માટે…
View More જામનગર શહેર ભાજપના પ્રમુખનો તાજ પ્રથમ વખત મહિલાના શિરેવાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસ
રાજકોટ આરટીઓ દ્વારા વાહનોનો ટેક્ષ નહી ભરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે લાંલ આંખ કરી છે. શહેરની જાણીતી સંસ્થાઓએ એક વર્ષથી કર નહી ભરતા નોટીસ ફટકારી…
View More વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસજૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…
View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયાગોંડલ યાર્ડ મરચાંની આવકથી ઊભરાયું; વાહનોને પ્રવેશ બંધ
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લાલ ચટ્ટાક મરચાની આવક થવા પામી હતી. યાર્ડમાં અંદાજે 80 હજાર થી વધુ મરચાની ભારીની આવક થવા પામી…
View More ગોંડલ યાર્ડ મરચાંની આવકથી ઊભરાયું; વાહનોને પ્રવેશ બંધજામનગરથી અમદાવાદ જતી કારના ત્રણ મુસાફરોનો બચાવ, જેસીબીથી બહાર કઢાયા
લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી અમદાવાદ જઈ રહેલી કાર અચાનક રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. કારના ડ્રાઈવરે…
View More જામનગરથી અમદાવાદ જતી કારના ત્રણ મુસાફરોનો બચાવ, જેસીબીથી બહાર કઢાયાદ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ
આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગતમંદિર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે દ્વારકામાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક…
View More દ્વારકા જગત મંદિરના ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા
આરોપીઓને ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધા: સૂત્રધાર કોણ? આજે ત્રણેયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂૂા.75 લાખની રોકડ લઈને…
View More ભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયાગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો…
View More ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોતસાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધો
હજુ પંદર દિવસ પહેલા જ અમરેલીના પાણીયામા સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધા બાદ હવે સાવરકુંડલાના ખાલપરની સીમમા ગારીયાધારના 32 વર્ષીય યુવકને સાવજે ફાડી…
View More સાવરકુંડલાના ખાલપરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા ગયેલા યુવાનને સાવજે ફાડી ખાધો