ભાણવડ ટાઉન વિસ્તારમાં રહેતા ગુલમામદ ઉર્ફે ગુલો ઈસ્માઈલભાઈ જેઠવા નામના 42 વર્ષ મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર…
View More ભાણવડમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: સાત ઝડપાયાવીરપુરમાં બે અસામાજિક તત્ત્વોના ઘરના વીજજોડાણો કાપી 70 હજારનો દંડ
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરેલા અસામાજીક તત્વો ઇસમો સામે વીજચોરીનો દંડ તથા અસામાજીક તત્વોના ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ હટાવવા પ્રોસીજર ચાલુ…
View More વીરપુરમાં બે અસામાજિક તત્ત્વોના ઘરના વીજજોડાણો કાપી 70 હજારનો દંડકલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાતભાઈ વારોતરીયાને…
View More કલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયુંખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં…
View More ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયોગોંડલમાં મારવાડી જાટ સમાજના વેપારીઓ દ્વારા રાજકુમાર જાટને અપાઇ શ્રધ્ધાંજલિ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં મારવાડી જાટ સમુદાયનાં વેપારીઓ અને મજદુરો કામ કરી ગોંડલને વતન બનાવી રહેછે. ત્યારે માર્કેટ યાર્ડમાં સવારે જાટ સમુદાયની વિશાળ હાજરી…
View More ગોંડલમાં મારવાડી જાટ સમાજના વેપારીઓ દ્વારા રાજકુમાર જાટને અપાઇ શ્રધ્ધાંજલિખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટ
પિતાને થોડીવારમાં આવવાનું કહ્યા બાદ નગરપાલિકાના સમ્5માંથી લાશ મળી ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે…
View More ખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયા
ગોંડલ ખાતે તારીખ 18-03-2025 તથા તારીખ 20.03.2025 નારોજ નિમિત કચેરી તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીશ અધિકારી ગાંધીનગર ની સુચના અન્વયે પીજીવીસીએલ તથા પોલીસ…
View More ગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયાગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપ
ગોંડલ ની સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ત્રણે શખ્સો દ્વારા એક સગીરને ઘોકા વડે ફટકારવાની ઘટનામાં માર મારનાર પૈકી એક આરોપી એ પોતાના બાર વર્ષ…
View More ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપદ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી
અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ: લાખો રૂપિયાનો દંડ ફટકારાયો ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર…
View More દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીતળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીકના વેળાવદર થી લઈ ત્રાપજ સુધીનો વિસ્તાર યમલોક સમાન છે.અહીં કેટલાક બનતા અકસ્માત ની કદી કલ્પના પણ ન કરી હોય તેવા અકસ્માત…
View More તળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોત