વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…
View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ સુધી જશે
દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજ નું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ…
View More ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ સુધી જશેવેપારમાં હવે જેહાદની એન્ટ્રી, શરબત કં. ઉપર બાબા રામદેવના આરોપથી બબાલ
પ્રખ્યાત યોગગુરૂૂ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં બાબા રામદેવે શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો…
View More વેપારમાં હવે જેહાદની એન્ટ્રી, શરબત કં. ઉપર બાબા રામદેવના આરોપથી બબાલસોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએ
ટ્રમ્પે તલવાર મ્યાન કરતાં રાતોરાત સોનું 10 ગ્રામે 3500 અને ચાંદી કિલોએ 2700 ઉછળી 94,550ની નવી ટોચે અમેરિકન રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વિશ્ર્વભરના…
View More સોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએઅમેરિકામાં કાશ પટેલને ATFના ડિરેક્ટર પદેથી દોઢ માસમાં જ દૂર કરાયા
અમેરિકથી ટેરિફ દરો વધવાના સમાચારની સાથે-સાથે અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી ભારતીય મૂળના કાશ પટેલને…
View More અમેરિકામાં કાશ પટેલને ATFના ડિરેક્ટર પદેથી દોઢ માસમાં જ દૂર કરાયાટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન
અમેરિકાના શેરબજારમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, જાપાન-તાઇવાન-કોરિયાના ઇન્ડેક્સ 9% સુધી વધ્યા, ક્રૂડમાં 5%નો જમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે ટેરીફ વોર…
View More ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાનગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વન
IPL2025ની પોતાની પહેલી જ મેચમાં હારની નિરાશાને દૂર કરીને, ગુજરાત ટાઇટન્સે સતત ચોથી જીત નોંધાવી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સિઝનની પાંચમી મેચમાં…
View More ગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનકરણ જોહરે મલાઇકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ પૂછયો
અભિનેત્રી મલાઈકા અરોરાએ આઇટમ નંબર દ્વારા એક ખાસ ઓળખ બનાવી છે મુવિંગ વિથ મલાઈકા શોમાં કરણ જોહર પણ એક વખત તેમના મહેમાન હતા. બંને વચ્ચે…
View More કરણ જોહરે મલાઇકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ પૂછયોમુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
દિલ્હી કેપિટલ્સ-GTની સતત આગેકૂચ RCB ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે, દરેક મેચ સાથે પ્લેઓફમાં પહોંચવાની…
View More મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયાના તાનાશાહની દરેક હિલચાલ ઉપર વિશ્ર્વની નજર હોય છે ઉ.કોરિયાને લશ્કરી રીતે મહાસત્તા બનાવવા તે પોતાના લશ્કરને સતત આધુનિક હથિયારોથી અપગ્રેડ કરતા રહે છે…
View More ઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન