રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

  જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી પોલીસે 3.61 લાખની 1000 બોટલ વિદેશી દારૂૂ ભરેલ ઇકો ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂૂ કરી…

View More રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત

  જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો…

View More પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત

વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત

14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના…

View More વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત

ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈ

  એલ.સી.બી. ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર તથા પો.સબ.ઇન્સ એ.સી.સીંધવ એલ.સી.બી. ટીમને તથા ઉના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એન રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સુચના અન્વયે ઉના પો.સ્ટે.…

View More ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈ

પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત

  જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…

View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત

જામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા

  જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા…

View More જામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા

લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત

  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂૂપિયા 8 લાખની કિંમતની…

View More લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત

પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ

  જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…

View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ

એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડી

  જામનગર શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોરયલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને ભારે પડ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની ટિમને ધ્યાનમાં…

View More એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડી

જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇ

  જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-1 માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ…

View More જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇ