અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…
View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકીમુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામ
દરેક મસ્જિદ નીચે મંદિર તો અમે કહીશું એની નીચે બૌધ્ધ મઠ: કરણીસેનાને ચીન સામે લડવા સલાહ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા…
View More મુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાં
પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સોમવારે, નેશનલ એસેમ્બલીએ સર્વસંમતિથી ઇઝરાયેલના હુમલાઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો…
View More ઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાંIPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાન
ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ચાહકો માટે ભલે મનોરંજનનો ડોઝ હોય, પરંતુ તે ભારતની બેંકિંગ સિસ્ટમ માટે એક મોટો પડકાર સાબિત થઈ રહી છે. આ ટુર્નામેન્ટ…
View More IPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાનમુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવો
મુકેશ અંબાણીના ભવ્ય અને સુપર લક્ઝુરિયસ 27 માળનું ઘર એન્ટિલિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. એન્ટિલાનું નિર્માણ…
View More મુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવોઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ
20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…
View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપજથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએ
ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ઘટીને 2.05 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 2.4 ટકા હતો, સરકાર દ્વારા 15 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા…
View More જથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએકુવાડવામાં 33 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ
એક ગેરેજ પણ તોડી પડાયું, સરકારી જમીન ખુલ્લી કરાવતું કલેક્ટર તંત્ર રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની ઝુંબેશના ભાગરૂપે શહેરની ભાગોળે આવેલા…
View More કુવાડવામાં 33 મકાનો ઉપર બુલડોઝર ફર્યુરેલનગરની પરિણીતાનો રેસકોર્સમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ રેસકોર્ષમાં સ્વીમીંગપુલ પાસે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે…
View More રેલનગરની પરિણીતાનો રેસકોર્સમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસનાના ભાઇના લગ્ન પૂર્વે આર્થિક ભીંસથી કંટાળી મોટા ભાઇનો આપઘાતનો પ્રયાસ
શહેરમા રૈયાધાર વિસ્તારમા રહેતા યુવાને નાના ભાઇનાં લગ્ન પુર્વે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર…
View More નાના ભાઇના લગ્ન પૂર્વે આર્થિક ભીંસથી કંટાળી મોટા ભાઇનો આપઘાતનો પ્રયાસ