હનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયો

અગાઉ આ શખ્સ ચરોલી પોલીસ મથકમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલ જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂૂ.7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ…

View More હનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયો

જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે…

View More જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

બોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યો

  તાજેતરમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે સુરેન્દ્રનગરમાંથી નાગાલેન્ડ- મણીપુરમાં વસવાટના ખોટા દસ્તાવેજોના આધારે બોગસ લાયસન્સ મેળવી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદવાનો પર્દાફાશ કર્યો હતો.જેનો રેલો જામનગર સુધી…

View More બોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યો

ધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યો

જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા હીરજી મિસ્ત્રી રોડ પર એક બિલ્ડીંગ માલિક દ્વારા આચરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિના કારણે જાહેર માર્ગ પર વાહનોનો ખડકલો થતા ટ્રાફિક…

View More ધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યો

ભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયો

  પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂૂ વેચાતો હોવાની ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે ભચાઉ તાલુકાના ઘરાણા ગામની સીમમાં ખેતરમાં છૂપાવેલ રૂૂા.…

View More ભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયો

મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુ

મોરબીના ખારચિયા ગામ થી આમરણ જતા રોડ પર મોટર સાઈકલના ચાલકે બેદરકારીથી ચલાવીને ક્ધટેનરના પાછળના ભાગે અકસ્માત કરી દેતા તરુણ નું મૃત્યુ નીપજ્યું હતું જયારે…

View More મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુ

ફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ

  સુરેન્દ્રનગરના પરીવારે પોતાની દિકરીને વિદેશમાં અભ્યાસ કરાવવા રાજકોટ અને સુરતના શખસને નાણા આપ્યા હતા.પરંતુ તે યુનિવર્સિટી ભારતમાં માન્ય ન હોવાનુ બહાર આવતા બંન્ને સામે…

View More ફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ

ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં…

View More ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મે મહિનાના પ્રથમ વીકમાં ધો.10-12 બોર્ડના પરિણામો જાહેર થવાની સંભાવના

પરિણામ વહેલા જાહેર થવાની આશા દર્શાવતા શિક્ષણમંત્રી આ વર્ષે ધોરણ 10 અને ધો.12 ની પરીક્ષા વહેલી પુરી થઈ હતી. જેને કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા…

View More મે મહિનાના પ્રથમ વીકમાં ધો.10-12 બોર્ડના પરિણામો જાહેર થવાની સંભાવના

ગુજરાતના મંત્રીનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો હોવાનો ધડાકો

બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે પણ નાગાલેન્ડથી ત્રણ…

View More ગુજરાતના મંત્રીનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો હોવાનો ધડાકો