ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે આમઆદમી પાર્ટીએ રાજકીય શિકંજો વધુ મજબુત બનાવ્યો છે અને આગામી ચૂંટણીઓ તેમજ 2027ની ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખીને 450…
View More આમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂકઆજથી ફરી હીટવેવની આગાહી, પારો 44 પહોંચવાની શકયતા
ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની અને હીટવેવની આગાહી…
View More આજથી ફરી હીટવેવની આગાહી, પારો 44 પહોંચવાની શકયતાવાંકાનેર પાસે ટેન્કર અડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલકનું મોત
ગીર ગઢડાના ઢોકળવામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા આધેડને સારવારમાં ખસેડાયા વાંકાનેરના મહીકા ગામ પાસે ટેન્કર હડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલક યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં…
View More વાંકાનેર પાસે ટેન્કર અડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલકનું મોતઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણા
ગઈકાલે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 143 ની જયંતિ પ્રસંગ સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબની જયંતિ ઉજવી રહ્યો હતો તેમના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના…
View More ઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણાહળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત
કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી.…
View More હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત40 લાખના 1.56 કરોડ ચૂકવ્યા છતા જમીન પચાવી પાડવા કારસો
જેતપુરના જેતલસર ના વતની અને હાલ અમદાવાદના આંબાવાડી માં રહેતા કારખાનેદારે ધંધો શરૂૂ કરવા વ્યાજે લીધેલા 40 લાખ સામે વ્યાજ સહીત રૂૂ.1.56 કરોડ જેટલી રકમ…
View More 40 લાખના 1.56 કરોડ ચૂકવ્યા છતા જમીન પચાવી પાડવા કારસોશ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત
મૂળ પશ્ચિમ બંગાળના વતની, અને હાલ જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ માહીમા સિંઘા…
View More શ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાતગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઇ દેવળીયા ગામના વતની ધનજીભાઈ લખમણભાઇ ગજરોતર (60 વર્ષ) કે જે ગાંજાના વ્યસની હતા, અને ભાણવડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં 13…
View More ગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોતદારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ઈંગ્લીશ દારુ નો એક ગુનો નોંધાયો હતો, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગલિશ દારૂૂ ના ગુન્હા માં નાસ્તા…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોમહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
જામનગરના મહાદેવ નગર વિસ્તાર સાતનાલા પાસે રહેતા એક શખ્સ ના મકાનમાં દારૂૂ નો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા ની બતમી ના આધારે એલસીબી પોલીસે આજે દરોડો…
View More મહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડ