મૌની રોયની આગામી ફિલ્મ ભૂતની પહેલી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પૂર્વે મૌની પોતાની ટીમ સાથે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી રહી હતી…
View More મૌની રોય હીથ્રો એરપોર્ટ પર વંશીય ભેદભાવનો શિકારવૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશે
સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને અંડર-19માં સ્થાન મળ્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જૂનમાં શરૂૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ…
View More વૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશેદિલ્હીને ઘરઆંગણે હરાવી કોલકાતાની 14 રનથી જીત
સુનીલ નારાયણના જાદુઈ સ્પીને બાઝી પલટી, ચાર ઓવરમાં 29 રન આપી ત્રણ વિકેટ ઝડપી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More દિલ્હીને ઘરઆંગણે હરાવી કોલકાતાની 14 રનથી જીતસોશિયલ મીડિયામાં ભડાસ કાઢવાથી, પૂતળા બાળવાથી આતંકવાદનો મુકાબલો ન થઈ શકે
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતની આતંકવાદ સામે લડવાની વ્યૂહરચના સામે એક તરફ સવાલ પેદા કરી દીધો છે ત્યારે બીજી તરફ હિંદુ સમાજ…
View More સોશિયલ મીડિયામાં ભડાસ કાઢવાથી, પૂતળા બાળવાથી આતંકવાદનો મુકાબલો ન થઈ શકેઅક્ષય તૃતીયા પર સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટ
આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં વધારો થતો રહે છે. આવી…
View More અક્ષય તૃતીયા પર સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટવિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોત
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત…
View More વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોતપીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ રહ્યા હાજર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, આજે…
View More પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ રહ્યા હાજરપાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનવધુ એક નાપાક હરકત કરી છે. પાકિસ્તાને ભારત પર સાયબર…
View More પાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળપાક. સામે પગલાંની બ્લૂપ્રિન્ટ: કાલે મોદીની ત્રણ બેઠક
કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક, રાજકીય બાબતોની સમિતિ અને ઇકોનોમિક કમિટી મળશે પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે…
View More પાક. સામે પગલાંની બ્લૂપ્રિન્ટ: કાલે મોદીની ત્રણ બેઠકદેશની સુરક્ષાનો મામલો, રસ્તા પર ચર્ચા માટે નહીં: પેગાસસ રિપોર્ટ જાહેર કરવા સુપ્રીમની ના
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસમાં ટેકનિકલ પેનલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને જાહેર કરવાની માંગણીને આજે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશની સુરક્ષા અને…
View More દેશની સુરક્ષાનો મામલો, રસ્તા પર ચર્ચા માટે નહીં: પેગાસસ રિપોર્ટ જાહેર કરવા સુપ્રીમની ના