પાંચ દિવસનો દિવ્ય મહામહોત્સવ રાજપૂત પરિવારનાં આંગણે: રવિવારે સવારે ગુરુભગવંતોનો ભવ્ય વરઘોડો કરણપરા ચોક ખાતે સાંજે રાજપૂતની ડેલીએ ડાયરો અનંત સુખોને પ્રાપ્ત કરવા માટે સંસારના…
View More સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત કન્યા કુ.હેતવીનો 8મીએ જૈન શાસનમાં દિક્ષા મહોત્સવવાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા
વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ…
View More વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજાલોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોત
સુરતના મોટા વરછા રહેતા પ્રૌઢના પુત્રની વિંછીયા જીઈબીમાંથી શાપર બદલી થતા ઘરવખરીનો સામાન ફેરવવા બાઈક લઈ લોઠડાથી ભાયાસર ગામની વચ્ચે રોડ ઉપરથી શાપર જતા…
View More લોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોતરાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલો
રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં માવતરના ઘરે આંટો મારવા આવેલી પત્નીનો અમરેલીના કણકોટ ગામે રહેતા પતિએ પીછો કરી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરી અને…
View More રાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલોધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડ
પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ પૈસાની લેતી દેતી અને અપહરણને મામલે…
View More ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડરેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા વૃધ્ધા પોતાની પુત્રવધુ સાથે વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જકશન રેલ્વે…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા વૃદ્ધાનું મોતઅમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ નજીક વેહલાલ ગામ, વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3, પ્લોટ નં.8માં આવેલ એક ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.67,69,152ની કીમતની 21,696 બોટલ વિદેશી દારૂૂ…
View More અમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયોકાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂર
રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામની કિંમતી જમીનમાં વારસદારોના નામ કમી થઈ ગયેલ હોવા છતા તેમજ નાયબ કલેકટરે કરેલા હુકમ સામે રિવિઝન અરજી કલેક્ટરે નામંજૂર…
View More કાંગશિયાળી ગામની કિંમતી જમીન પ્રકરણમાં કરવામાં આવેલી રીવીઝન અરજી નામંજૂરકુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે…
View More કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોમનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા
128 જગ્યા માટે 60525 અરજીઓ આવી, પરીક્ષા માટે 500 કર્મચારીઓ ફરજ બજાવશે જેઓને આજે તાલીમ અપાઇ મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાર્લકની અત્યાર સુધીમાં બે વખત જ…
View More મનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા