સુરતમાં એક સમુહલગ્નમાં સમસ્ત કથીરીયા પરીવાર દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો જેમાં ગોંડલમાં સામી છાતીએ જઈને જવાબ આપનાર અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામા આવ્યું…
View More ગોંડલમાં વારંવાર આવશું, હવે પૂરી તૈયારી સાથે જઇશું: અલ્પેશ કથીરિયાનો હુંકારશ્રી ખોડલધામ યુવા પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભ
રાજકીય-સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓની હાજરીમાં ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ કરાયો પ્રથમ દિવસે ચાર મેચ યોજાઇ, 8-મે સુધી 32 ટીમો વચ્ચે જામશે જંગ: યુવા સમિતિનું ભવ્ય આયોજન…
View More શ્રી ખોડલધામ યુવા પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભકલેક્ટર-મામલતદાર કચેરીમાં તા.1 જુલાઇથી જ ધમધમવા લાગશે પ્રિ-મોન્સૂન કંટ્રોલરૂમ
આગામી સપ્તાહે કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે બેઠક: માર્ગદર્શન અપાશે ચોમાસાની શરૂૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…
View More કલેક્ટર-મામલતદાર કચેરીમાં તા.1 જુલાઇથી જ ધમધમવા લાગશે પ્રિ-મોન્સૂન કંટ્રોલરૂમનીટ પરીક્ષા: વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાત
પેપર શરૂ થયાની પ્રથમ કલાક અને અંતિમ 30 મિનિટ વોશરૂમ જવા નહીં દેવાય: ગેરરીતિ રોકવા સરકારી સંસ્થામાં જ સેન્ટર ફાળવાયા રાજકોટ સહીત દેશભરમાં રવિવારે બાવીસ…
View More નીટ પરીક્ષા: વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાતબસપોર્ટમાં વધારાના પંખા-કૂલર નહી મૂકતા મુસાફરો રેબઝેબ
હિતરક્ષક સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતનો ઉલાળિયો કર્યાના આક્ષેપ : કાળઝાળ ગરમીમાં બફાતા યાત્રિકો રાજકોટમાં જે ગરમી પડી રહી છે તેમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર…
View More બસપોર્ટમાં વધારાના પંખા-કૂલર નહી મૂકતા મુસાફરો રેબઝેબખેડામાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના 3નાં મોત
બે વર્ષની દીકરીને બચાવવા જતાં માતા-ભાઇ પણ મોતને ભેટ્યા, એક ગંભીર ગુજરાતના ખેડામાં કરૂૂણાંતિકા સર્જાઈ છે. એક જ પરિવારના ત્રણ લોકોના વીજકરંટ લાગવાના કારણે મોત…
View More ખેડામાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના 3નાં મોતરાજકોટની કૂલિંગ સિસ્ટમને ગિનિસ રેકોર્ડમાં સ્થાન
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક ઉદ્યોગપતિએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં…
View More રાજકોટની કૂલિંગ સિસ્ટમને ગિનિસ રેકોર્ડમાં સ્થાનધોળકા પાલિકામાં ભડકો, ભાજપના 12 કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા
ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાની ધોળકા નગર પાલિકામાં રાજકીય હડકંપ સર્જાયો છે. એકસાથે 12 કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દેતા ખળભળાટ…
View More ધોળકા પાલિકામાં ભડકો, ભાજપના 12 કાઉન્સિલરોના સામૂહિક રાજીનામાહોટેલ-રેસ્ટોરાં-ડેરીમાં શુદ્ધ પનીરનું બોર્ડ ફરજિયાત
ખાદ્ય સુરક્ષા અંતર્ગત મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે દુધની બનાવટો પૈકી પનીરનો વપરાશ વધવા લાગતા નકલી પનીર બનાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર…
View More હોટેલ-રેસ્ટોરાં-ડેરીમાં શુદ્ધ પનીરનું બોર્ડ ફરજિયાતલાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત મોરબી રોડ લાતી પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી રૂા.10 હજારનો…
View More લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા