શહેરના પોપટપરા વિસ્તારમા રહેતો બીસીએનો છાત્ર સ્કુટર લઇ દુધની ડીલેવરી કરવા જતો હતો ત્યારે પરસાણાનગર ફાટક પાસે સ્કુટર ચાલકે કાવો મારતા તેને ગાડી જોઇને…
View More પરસાણાનગરમાં વાહન જોઇને ચલાવવાનું કહેતા BCAના છાત્ર ઉપર ચાલકનો હુમલોચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધું
ભકિતનગર સ્ટેશન પ્લોટમા ગોડાઉન રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.1માં રહેતી આરતી સંતોષભાઇ જાદવ (ઉવ.24) નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે…
View More ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધુંપી.આઈ ઉપર હુમલો કરનાર નામચીન સહિત બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
રાજકોટમાં ગુનાખોરી અને ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પી.આઈ ઉપર હુમલો કરનાર…
View More પી.આઈ ઉપર હુમલો કરનાર નામચીન સહિત બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયાહત્યાના આરોપીના સગાએ ધમકી આપતા વેપારીનો આપઘાત
બે દિવસ પૂર્વે જિલ્લા ગાર્ડન પાસે થયેલી હત્યાનો આરોપી જે દુકાનમાં નોકરી કરતો તે વેપારીને સલીમ અને જાકીરએ ધમકી આપતા ડરી ગયેલા વેપારીએ વીડિયો…
View More હત્યાના આરોપીના સગાએ ધમકી આપતા વેપારીનો આપઘાતમાધાપર ચોકડી પાસે યુવકનો ગૃહકલેશથી આપઘાતનો પ્રયાસ
અરડોઇમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ વખ ધોળ્યું શહેરમા માધાપર ચોકડી પાસે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર…
View More માધાપર ચોકડી પાસે યુવકનો ગૃહકલેશથી આપઘાતનો પ્રયાસસૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત કન્યા કુ.હેતવીનો 8મીએ જૈન શાસનમાં દિક્ષા મહોત્સવ
પાંચ દિવસનો દિવ્ય મહામહોત્સવ રાજપૂત પરિવારનાં આંગણે: રવિવારે સવારે ગુરુભગવંતોનો ભવ્ય વરઘોડો કરણપરા ચોક ખાતે સાંજે રાજપૂતની ડેલીએ ડાયરો અનંત સુખોને પ્રાપ્ત કરવા માટે સંસારના…
View More સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત કન્યા કુ.હેતવીનો 8મીએ જૈન શાસનમાં દિક્ષા મહોત્સવવાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા
વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ…
View More વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજાલોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોત
સુરતના મોટા વરછા રહેતા પ્રૌઢના પુત્રની વિંછીયા જીઈબીમાંથી શાપર બદલી થતા ઘરવખરીનો સામાન ફેરવવા બાઈક લઈ લોઠડાથી ભાયાસર ગામની વચ્ચે રોડ ઉપરથી શાપર જતા…
View More લોઠડા પાસે બાઈક સાથે નિલ ગાય અથડાતા ચાલકનું મોતરાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલો
રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં માવતરના ઘરે આંટો મારવા આવેલી પત્નીનો અમરેલીના કણકોટ ગામે રહેતા પતિએ પીછો કરી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરી અને…
View More રાજકોટમાં માવતરે આવેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિનો છરી-પાઇપ વડે હુમલોધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડ
પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ પૈસાની લેતી દેતી અને અપહરણને મામલે…
View More ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડ