અમિત ખુંટ આપઘાત મામલે માહોલ ગરમ થતાં પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી ગયા અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત ખુંટ…
View More અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 85.39 ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે.ગીર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામઉપલેટા પંથકમાં જમીન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડી
ઉપલેટા પંથકમાં જમીનમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચ આપી અમદાવાદના 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડી કોલકીના શખ્સની સોલા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદની…
View More ઉપલેટા પંથકમાં જમીન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી 9 લોકો સાથે 13 કરોડની છેતરપિંડીવેરાવળમાં ધો.12માં નાપાસ થતા વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઇ આપઘાત
વેરાવળમા ધો. 12 સાયન્સમા નાપાસ થતા છાત્રાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. વેરાવળમાં વીસેક વર્ષથી રહેતા મુળ બિહારના પરીવારની…
View More વેરાવળમાં ધો.12માં નાપાસ થતા વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઇ આપઘાતભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી…
View More ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટઅમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત
પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી…
View More અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોતચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યો
નવાગામે દિવાલ ધસી પડતા એકને ઈજા, અકાળામાં એક પશુનું મૃત્યુ, શહેરની દુકાનોમાં પાણી ઘુસ્યા, લગ્ન પ્રસંગોમાં મંડપ ઉડ્યા, વીજ પૂરવઠો ઠપ યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યોભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલ
સોપારીની લેણી રકમ લેવા આવ્યા હતા, હુમલાખોરો પોલીસના સકંજામાં ભાવનગર જિલ્લાના તળાજા નગર ભારે ગુન્હા ની દ્રષ્ટિએ છેલ્લા ઘણા સમય થી શાંતછે.ત્યારે વેપારીઓ અને રાહદારીઓમા…
View More ભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલઅમરનાથ યાત્રા પહેલાં બાબા બર્ફાનીના દર્શન
બે મહિના અગાઉ પંજાબના ભક્તોએ દર્શન કરી તસવીર લીધી: પહેલગામ હુમલા છતાં 3.60 લાખ ભાવિકોનું રજિસ્ટ્રેશન લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો…
View More અમરનાથ યાત્રા પહેલાં બાબા બર્ફાનીના દર્શનઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
ઉત્તર પ્રદેશના આગ્રા પોલીસે એક ઝવેરીની હત્યા અને લૂંટના આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. જ્યારે તેનો ભાઈ પકડાઈ ગયો હોવાનું જાણવા મળે છે. પોલીસ…
View More ઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત