13463 પ્રોજેકટમાં કુલ 16.22 લાખ આવાસો બન્યા તેમાંથી 8.24 લાખ જ વેંચાયા નવા પ્રોજેકટની સંખ્યા પણ ઘટીને 144 થઈ ગઈ, મંદીની અસર દેખાવા લાગી ગુજરાતમાં…
View More ગુજરાતમાં 7.28 લાખ મકાનો વેચાયા વગરનાખંભાળિયાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદ
ખંભાળિયામાં આવેલા ભગવતી મેરેજ હોલની પાછળના ભાગે રહેતા રાહુલભાઈ વીરાભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા…
View More ખંભાળિયાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદસુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોત
મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો…
View More સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોતપાટણવાવમાં વેપારીનું મકાન પચાવી પાડનાર માતા અને તેના પુત્રોની ધરપકડ
લેન્ડગ્રેબીંગ હેઠળ નોંધાયેલ ફરિયાદ બાદ ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડગ્રેબીંગના ગુન્હામાં સંડોવાયેલ માતા અને બે પુત્રોને સત્વરે…
View More પાટણવાવમાં વેપારીનું મકાન પચાવી પાડનાર માતા અને તેના પુત્રોની ધરપકડચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોત
જસદણના ગોંડલાધારની પરિણીતાનો રાજકોટમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ ચોટીલા તાલુકાનાં ભીમગઢ ગામે રહેતા પ્રૌઢાનુ સર્પ દંશથી મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી…
View More ચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોતપડધરીમાં યુવાન ઉપર શાકભાજીના હરીફ ધંધાર્થીનો ધોકા વડે હુમલો
માળિયા મિયાણાના નવા હજિયાસરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ત્રણ શખ્સો તલવારથી તૂટી પડયા પડધરીમા શાકભાજીનાં ધંધાર્થીને હરીફ ધંધાર્થીએ તારે અહીં ધંધો નહી કરવાનો તેમ કહી…
View More પડધરીમાં યુવાન ઉપર શાકભાજીના હરીફ ધંધાર્થીનો ધોકા વડે હુમલોમોરબી-રાજકોટ હાઈવે ઉપર છોટા હાથી પલટી જતાં 15ને ઈજા
વાહન ચાલકને ડ્રાઈવીંગ આવડતુ ન હોવાનું ભોગ બનનાર લોકોનો આક્ષેપ મોરબી-રાજકોટ હાઈવે ઉપર સવારે સાતેક વાગ્યાના અરસામાં કેટરિંગમાં જમવાનું પીરસવાની કામગીરી માટે મોરબીથી કુવાડવા તરફ…
View More મોરબી-રાજકોટ હાઈવે ઉપર છોટા હાથી પલટી જતાં 15ને ઈજારાજકોટ સહિત રાજ્યના 63 ડિસ્ટ્રિકટ જજ કેડર સહિત 466 ન્યાયાધીશોની બદલી
સિવિલ કોર્ટના 200 સિનિયર સિવિલ જજ અને 203 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ 19મીએ ચાર્જ સંભાળશે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની સિવિલ કોર્ટના માળખામાં ફેરફાર કરીને…
View More રાજકોટ સહિત રાજ્યના 63 ડિસ્ટ્રિકટ જજ કેડર સહિત 466 ન્યાયાધીશોની બદલીદિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયો
જામનગરમાંથી ત્રણ દિવસ પહેલા મોટરસાયકલની ઉઠાંતરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે દિગ્જામ માર્ગે થી ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે. જામનગર એલ.સી.બી. સ્ટાફ…
View More દિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયોસુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો
જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય…
View More સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો