લીંબડી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપી અને બે સોની વેપારીઓની ધરપકડ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક…
View More લીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયાવાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગ
ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.…
View More વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધા
ઘર કામ બાબતે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સે થયેલ પુત્રવધુનું પરાક્રમ ગોંડલમાં રાધાકૃષ્ણનગરમાં રહેતા સાસુ અને વહૂ વચ્ચે ઘર કામ બાબતે ઝઘડો થયા બાદ પુત્રવધુએ…
View More ગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધાધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસ
ધોરાજીમાં રહેતી એક 19 વર્ષિય યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના એક યુવક સાથે મિત્રતા બંધાયા બાદ કોઈ કારણસર બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ તુટી જતાં ઈન્સ્ટાગ્રામ યુવકે યુવતીને…
View More ધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસહાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ…
View More હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુએરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે
વર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજ થી પુન: ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ…
View More એરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા
જામનગર 181ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડી વગેરેને મળેલી હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા, અને…
View More 181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યાએસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ
જામનગર શહેર- જિલ્લામાં વર્તમાન ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, અને સુરક્ષા ની દ્રષ્ટિએ તમામ પ્રકારના…
View More એસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગસાવરકુંડલામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં લાગેલી આગ, બે લોકો દાઝી ગયા
સાવરકુંડલા શહેરના કેવડા પરા વિસ્તાર નજીક આવેલા દેવીપૂજક વાસમાં આજે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં રહેતા ગરીબ પરિવાર ના કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે…
View More સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં લાગેલી આગ, બે લોકો દાઝી ગયાપોરબંદરના આડોદર ગામે 40 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
પોરબંદર જીલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના આદેશ મુજબ પોરબંદર જિલ્લામાં કરોડો રૂૂપિયા ની કિંમતી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો સંબંધિત મામલતદારો ધડાધડ હટાવી રહ્યા…
View More પોરબંદરના આડોદર ગામે 40 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું