ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ)ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર જખઈની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા…
View More જૂનાગઢમાં બાયોડિઝલના રેકેટનો પર્દાફાશ: 2.13 કરોડનો મુદ્દામાલ જપ્તમીઠાપુરના ભીમરાણા ગામે કારની ઠોકરે મોટરસાઈકલ ચાલકનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ગજરાજસિંહ શિવુભા વાઢેર નામના 52 વર્ષના આધેડ ગત તા. 25 જૂનના રોજ નજીકના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ…
View More મીઠાપુરના ભીમરાણા ગામે કારની ઠોકરે મોટરસાઈકલ ચાલકનું મૃત્યુદેશના પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કરનાર એરોસ્પેસ ટીમમાં જામનગરની દીકરીનો સિંહફાળો
જામનગરનાં વિભાપર ગામનાં સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (જી.એન.સી.) માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને…
View More દેશના પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કરનાર એરોસ્પેસ ટીમમાં જામનગરની દીકરીનો સિંહફાળો23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર
જામનગરની મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહને સ્ટેટ જીએસટી વિભાગે આશરે રૂૂપિયા 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં…
View More 23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂરપંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.…
View More પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયુંજામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું રૂૂપ ધારણ કર્યું હતું. ત્રણ જેઠવા બંધુઓ પર છરી અને તલવાર ધોકા વડે મારામારીથી…
View More જામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયાજામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલો
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મામા સહિત બે આરોપીઓ…
View More જામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલોડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકી
જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36…
View More ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકીસિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇ
બોટાદ એલસીબી પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલા સહિત કુલ ચાર…
View More સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇમોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી
આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…
View More મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી