રાજકોટમાં રહેતો યુવાન પડધરી રહેતા સાળાની જાનમાં વાંકાનેરના તીથવા ગામે ગયો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા…
View More વાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોતકિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધા
ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે અને જામનગર તથા ભાવનગરમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા બે બાળકોનો ભોગ લીધો છે. જયારે દેવભૂમિ દ્વારકા અને…
View More કિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધારાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલોજામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના…
View More જામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાતચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે કુલ 111 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ…
View More ચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચરાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પીસીબીની ટીમે રૂૂ.3.59 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે…
View More રાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયોમિલકતના વિવાદમાં ભાઇઓ વચ્ચે ધિંગાણું: બે સગાભાઇની લોથ ઢળી
મિલકતમાં ભાગ કેમ નથી આપતા? કહી કૌટુંબિક ભાઇ પરિવારના જ ત્રણ સભ્યો ઉપર છરી વડે ઝનૂનપૂર્વક તૂટી પડ્યો, વળતા હુમલામાં પોતે પણ ગંભીર રીતે ઘવાયો…
View More મિલકતના વિવાદમાં ભાઇઓ વચ્ચે ધિંગાણું: બે સગાભાઇની લોથ ઢળીસુલ્તાનપુરમાં થયેલી રૂા.7.50 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, દંપતીની ધરપકડ
ગોંડલના સુલતાનપુરના નવાગામ લીલાખા રોડ પર ધોળા દિવસે થયેલી રૂૂ.7.50 લાખની ઘરફોડ ચોરીમાં ભરૂૂડી ટોલનાકા પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુન્હામાં વપરાયેલી ઓટો રીક્ષા…
View More સુલ્તાનપુરમાં થયેલી રૂા.7.50 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, દંપતીની ધરપકડચોટીલામાં બે પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ, જસદણના સપ્લાયરનું નામ ખુલ્યું
ચોટીલામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક ઇસમને બે દેશી પિસ્ટલ, જીવતા કાર્ટીઝ અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂૂ.20,80,300 ના…
View More ચોટીલામાં બે પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ, જસદણના સપ્લાયરનું નામ ખુલ્યુંજૂનાગઢમાં બાયોડિઝલના રેકેટનો પર્દાફાશ: 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ)ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર જખઈની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા…
View More જૂનાગઢમાં બાયોડિઝલના રેકેટનો પર્દાફાશ: 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત