સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની…
View More સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયોહળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યા
હળવદ સરા ચોકડી પાસે કતલખાને ધકેલાતા જીવોને ગૌરક્ષકોની ટીમ દ્વારા 21 અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ જતી આઇશર…
View More હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યાવંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો
વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર…
View More વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલોસૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચવિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી
વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ…
View More વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરીઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને થયેલ નુકસાનનો સરવે કરાવો
ભર ઉનાળે સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી વાતાવરણમાં આવેલ પલટા થી ચોમાસા જેવા વાતાવરણ સર્જાયા અને ભારે ભવનો સાથે કરા પડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોએ…
View More ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને થયેલ નુકસાનનો સરવે કરાવોરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના જામીન મંજૂર
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ નાં અત્રેની કોર્ટ દ્વારા જામીન મંજુર થતા જેલ મુક્ત થયા હતા. રીબડાનાં…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના જામીન મંજૂરસિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે વૃદ્ધનો મૃતદેહ રઝળ્યો
રેલવે સ્ટેશનમાંથી બેભાન મળેલા વૃદ્ધના પરિવારજનો લાશ રેઢી મૂકી ભાગી ગયા : વૃદ્ધના મોત અંગે હોસ્પિટલના સ્ટાફે 26 દિવસ સુધી પોલીસને જાણ નહીં કરી બેદરકારી…
View More સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે વૃદ્ધનો મૃતદેહ રઝળ્યોગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન
ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…
View More ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાનનબળા વર્ગના લોકોને કાનૂની સહાય મેળવવાની આવક મર્યાદામાં વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ…
View More નબળા વર્ગના લોકોને કાનૂની સહાય મેળવવાની આવક મર્યાદામાં વધારો