સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…
View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યોમોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
રૂા.12.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના દલવાડી સર્કલ પાસેથી કારમાં દારૂૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂૂની 432 બોટલનો જથ્થો અને કાર-મોબાઈલ…
View More મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…
View More મોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ
ભાવનગરના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઇ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું…
View More ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ખનીજ ચોરો અને અનાજ ચોરો પર સપાટો બોલાવતા ખનીજ માફીયાઓ અને અનાજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપલેટા મામલતદાર નિખિલ…
View More ઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયોબગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર
બગસરા તેમજ આજુ બાજુના ગામોમાં આજ કાલ દારૂૂ નું વેચાણ વધી રહયું છે જયારે આ બાબતે શહેરના પોલિશ સ્ટેશન દ્વારા બાતમીના આધારે આજે બગસરા…
View More બગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરારઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પલળી ગયા છે. વરસાદી પાણીમાં કેરીના…
View More ઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયાઅમરેલી જિલ્લાના MP-MLAની કેન્દ્રમાં રજૂઆત
અમરેલી જિલ્લાને વિકાસ માટેના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હી ખાતે રજૂઆત માટે પહોંચી હતી. જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક ઉઅઙ…
View More અમરેલી જિલ્લાના MP-MLAની કેન્દ્રમાં રજૂઆતમોરબીના અગ્રણી બિલ્ડરના પુત્ર પર માળિયાના મોટા દહિંસરા નજીક ફાયરીંગ
મોરબીના જાણીતા બિલ્ડર અને અગ્રણીના પુત્ર ઉપર માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે, ક્યાં…
View More મોરબીના અગ્રણી બિલ્ડરના પુત્ર પર માળિયાના મોટા દહિંસરા નજીક ફાયરીંગમોરબીના વજેપરમાં જમીન હડપ કરવાના પ્રકરણમાં અંતે સીઆઈડીને તપાસ સોંપાઇ
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પારકી જમીન હડપ કરી જવાના કૌભાંડની તપાસમાં સીઆઇડી ટીમની એન્ટ્રી થઈ છે. ગાંધીનગરની સીઆઇડી ટીમના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ખેડૂત…
View More મોરબીના વજેપરમાં જમીન હડપ કરવાના પ્રકરણમાં અંતે સીઆઈડીને તપાસ સોંપાઇ