કાલુપુર ડાયવર્ઝન એક દિવસ માટે ખોલવામાં આવશે, મીટિંગોના લાંબા દોર બાદ લેવાયેલો નિર્ણય અમદાવાદ શહેરની આસ્થા અને ગૌરવ સમા ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને હવે ગણતરીના…
View More અમદાવાદની જગન્નાથજી રથયાત્રા પરંપરાગત માર્ગે જ નીકળશેભારે કરી, અમદાવાદ મેટ્રોના કેબલની ચોરી થતાં એક રૂટ બંધ કરવો પડ્યો
અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂૂટનો ઉપયોગ કરો છો તો મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળવું.…
View More ભારે કરી, અમદાવાદ મેટ્રોના કેબલની ચોરી થતાં એક રૂટ બંધ કરવો પડ્યોદાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી વાઘ દેખાયો, ફોરેસ્ટ વિભાગની સતત વોચ
મધ્યપ્રદેશમાંથી 650 કિ.મી.નું અંતર કાપી ગુજરાત પહોંચ્યાનું અનુમાન દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વાઘ વસવાટ કરી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વનવિભાગના કર્મીઓને…
View More દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી વાઘ દેખાયો, ફોરેસ્ટ વિભાગની સતત વોચકાલથી ધરોઇ ડેમમાં રાજયના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો પ્રારંભ
પાવર બોટ સહિતની 10થી વધુ એક્ટિવિટીઝ, આધુનિક એસી ટેન્ટ, વ્યાજબી ભાડુ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના…
View More કાલથી ધરોઇ ડેમમાં રાજયના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો પ્રારંભરાજીનામાની ફરજ પાડવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી
બિરલા સેન્ચ્યુરીના બે અધિકારી સામેની એફઆઇઆર રદ કરતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટે બુધવારે ચુકાદો આપ્યો કે કર્મચારીને રાજીનામું આપવા દબાણ કરવું એ આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી…
View More રાજીનામાની ફરજ પાડવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથીખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ
અનામત બેઠક પર ચૂંટણી જીતવાના મામલે ચુકાદો જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત…
View More ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટમિસ્ટ્રી મેન ‘ડેવિડ’નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયો
24 રાજ્યમાં સાયબર ફ્રોડની 173 ફરિયાદ, 98 બેંક ખાતામાં 27 કરોડનો ફ્રોડ, ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી ચીન મોકલી દીધા મુખ્ય સૂત્રધાર ડેવિડનું ભારત સહિત…
View More મિસ્ટ્રી મેન ‘ડેવિડ’નો ઓપરેટર પાર્થ ગોપાણી ઝડપાયોવેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશે
શિક્ષણમંત્રી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશન પુરૂ થાય તે પહેલા શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની…
View More વેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશેસ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યા
કથિત પત્રકારોની ટોળકી બ્લેક મેઈલિંગ કરવા જતાં ફસાઈ, CCTV ઈન્સ્ટોલ કરનાર શખ્સોની પણ સંડોવણી સાત વીડિયોમાંથી બે વીડિયો વાયરલ કરી ખંડણીની માગણી કરી, ક્રાઈમ બ્રાંચે…
View More સ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યાવડા પ્રધાન મોદીએ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રિડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. આ અમૃત ભારત…
View More વડા પ્રધાન મોદીએ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન