શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર)માં યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા ંગમગીની છવાઈ જવા પામી છે. મૃતક રાત્રે ઘરેથી…
View More નવાગામ (આણંદપર)માં યુવાનનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાતધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટી
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રાત્રીના મારામારી થઈ હતી. જેમાં સામસામે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બન્ને પક્ષના…
View More ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટીકાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ
પોલીસે વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેતા આરોપીએ કહ્યું, તમને કયાં નડે છે તમે પોતાની મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો શહેરના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ…
View More કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદIPLની સિઝન પૂરી થવામાં છતા ક્રિકેટ સટ્ટાના કેસ નહીવત
અમુક કિસ્સામાં પંટરો પકડાયા, એકપણ મોટા બુકીનું નામ ખુલ્યુ નહીં: જાણકારોમાં આશ્ર્ચર્ય તોડબાજીના અમુક કિસ્સા પણ જાહેર થયા, ગાંધીનગર સુધી ફરિયાદો થઇ છતાં પરિણામ શુન્ય…
View More IPLની સિઝન પૂરી થવામાં છતા ક્રિકેટ સટ્ટાના કેસ નહીવતપાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરી
આત્મનિર્ભરતા (સ્વનિર્ભરતા) તરફ એક મોટા પગલામાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી. AMCA ક્લિયરન્સ આગામી…
View More પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરીઇંગ્લેન્ડના લિવરપૂલમાં વિજય ઉજવતા લાખો ફૂટબોલ પ્રેમીઓ પર કાર ફરી વળી, 47ને ઇજા
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના વીડિયો અનુસાર, સોમવારે ઇંગ્લેન્ડના લિવરપૂલમાં પ્રીમિયર લીગ ટાઇટલ ઉજવણી દરમિયાન શહેરના કેન્દ્રમાં એક કાર લિવરપૂલના ચાહકોની ભીડમાં ઘૂસી ગઈ, જેમાં ચાર બાળકો…
View More ઇંગ્લેન્ડના લિવરપૂલમાં વિજય ઉજવતા લાખો ફૂટબોલ પ્રેમીઓ પર કાર ફરી વળી, 47ને ઇજાબેડીપરામાં 21.44 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનને મંજૂરી
ઈસ્ટઝોનના વિસ્તારોને મળશે ઝડપી સુવિધા, વિભાગીય સ્ટાફ માટે આવાસ બિલ્ડિંગ બનશે મહાનગરપાલિકા દ્વારા શહેરની વસ્તી અને વ્યાપ વધતા તેમજ આગની દુર્ઘટનામાં ઝડપી રાહત બચાવની કામગીરી…
View More બેડીપરામાં 21.44 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનને મંજૂરીએક વર્ષ પૂર્વે અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત
શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં આવેલ શ્યામ સ્કાય હાઈટ્સમાં રહેતા અને એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More એક વર્ષ પૂર્વે અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોતઅગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજી
આરોપીઓ દ્વારા સતત કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવાનું કોર્ટનું ધ્યાન દોરાયું, 12મીએ સુનાવણી દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં…
View More અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજીઅમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યો
અમૃતસરના મજીઠા રોડ પર જોરદાર વિસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે શખ્સ બોમ્બ મુકવા આવ્યો હતો તેના હાથમાં બોમ્બ બ્લાસ્ટ થયો…
View More અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યો