ચીનના સામ્યવાદી પક્ષ સાથે સંબંધ ધરાવતા અથવા અમેરિકા માટે સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા ચીની વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા આક્રમકપણે રદ કરવા તથા ચીન- હોંગકોંગથી આવતા વિદ્યાર્થીઓ…
View More ચીની છાત્રોના વિઝા રદ, સેમિક્ધડક્ટર-વિમાન ટેકનોલોજીની નિકાસબંધી કરતું અમેરિકાલિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકો
મેનહટનની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિના પગલાંને સત્તાનો દુરુપયોગ અને બંધારણ વિરૂધ્ધ જાહેર કર્યું અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને ફરી એકવાર કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક અમેરિકન…
View More લિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકોરાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશે
શૂજિત સરકાર અત્યાર સુધીમાં વિકી ડોનર, મદ્રાસ કાફે, પિકુ ઓક્ટોબર અને સરદાર ઉધમ જેવી યાદગાર અને સંવેદનશીલ ફિલ્મો બનાવી છે. તેમનો પોતાનો એક અલગ…
View More રાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશેજેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશે
કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં જોવા મળશે જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ તેમના સંબંધો…
View More જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશેKGF અને સાલારના નિર્માતાઓની ફિલ્મમાં હિરો બનશે ઋતિક રોશન
ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આજે એક મોટું નામ બની ગયેલી હોમ્બલે ફિલ્મ્સ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. હવે…
View More KGF અને સાલારના નિર્માતાઓની ફિલ્મમાં હિરો બનશે ઋતિક રોશનબાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડી
IPL 2025ના રોમાંચક વાતાવરણ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે સામાન્ય રીતે ગરમાગરમીનું વાતાવરણ જોવા મળે છે.…
View More બાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડીIPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાં
પંજાબ કિંગ્સ-આરસીબી વચ્ચે સાંજે પ્રથમ કવોલિફાયર, કાલે ગુજરાત ટાઇટન્સ-ખઈં વચ્ચે એલિમિનેટર આજેક્વોલિફાયર 1 માં લીગ ટોપર્સ પંજાબ કિંગ્સ (આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ક્વોલિફાયર 1) સામે…
View More IPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાંગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનાં યુધ્ધમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે. લાખો લોકો બેઘર બની ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલનાં સતત બોંમ્બમારાના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં…
View More ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારોસ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છે
એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી…
View More સ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છે24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ,…
View More 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ