ભારતનું ડ્રગ રેગ્યુલેટર (દવા નિયમનકાર) ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ખાંસીની દવાના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે તેના લેબલિંગમાં ફરજિયાત ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. આ…
View More ચાર વર્ષથી નાના બાળકો માટે નથી: કફ સીરપની બોટલ પર રેડ લેબલમારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી…
View More મારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયાટ્રમ્પે આખરે ગ્રીનલેન્ડ હડપ કરી લીધું: ચીન-રશિયા ત્યાં સૈન્ય અડ્ડા રાખી નહીં શકે
રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને અવારનવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવા ધમકી આપતા અમેરિકી પ્રમુખે આખરે ધાર્યું કર્યું છે. ડેનમાર્ક સાથેના કરારોની વિગતો જાહેર કરતાં ટ્રમ્પે જણાવ્યું…
View More ટ્રમ્પે આખરે ગ્રીનલેન્ડ હડપ કરી લીધું: ચીન-રશિયા ત્યાં સૈન્ય અડ્ડા રાખી નહીં શકેબંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યા
પશ્ચિમ બંગાળની રેજીનગર બેઠકને લઈને મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. રબિઉલ આલમ ચૌધરી, જેમણે દિવસની શરૂૂઆતમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરી હતી,…
View More બંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યા100% ટેરિફ: કાયદા પર હસ્તાક્ષર સાથે ટ્રમ્પનો એકાધિકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા…
View More 100% ટેરિફ: કાયદા પર હસ્તાક્ષર સાથે ટ્રમ્પનો એકાધિકારજામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયા
96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર મળ્યા : 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો : બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ જામનગર…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયામોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયા
મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. તેમણે પોતાની કાર લોનનો હપ્તો…
View More મોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયાભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો
ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય…
View More ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારોજામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે
જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે…
View More જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશેઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત
ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે. ફલ્લા સેક્શન હેઠળ આવતા…
View More ઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત