રાજકોટની યુવતી લગ્ન કર્યા બાદ બે દિવસ રોકાઇ પરિણીત હોવાનું કહી પરત ફરી લૂંટેરી દુલ્હન, મેંરેજ બ્યુરો સંચાલિકા અને વચેટિયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ…
View More હાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યામધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઇકાલ બપોરે વિમાન માર્ગે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ સડક માર્ગે મારફત વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા.…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતેહાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈન ના ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર…
View More હાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાંમોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે
મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…
View More મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપેમોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…
View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોતઆટલા લાંબા વાળ કેમ રાખ્યા ? દલિત યુવકના વાળ કાપી આખા ગામમાં બાઇક પર ફેરવ્યો
ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામે બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખસો સામે ફરિયાદ ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા ગામમા…
View More આટલા લાંબા વાળ કેમ રાખ્યા ? દલિત યુવકના વાળ કાપી આખા ગામમાં બાઇક પર ફેરવ્યોથાનગઢમાં દીવાલના ઝઘડામાં પડોશીના હાથે યુવકની હત્યા
થાનગઢમાં વિરાટનગરમાં મકાનની સહિયારી દીવાલ મામલે 2 પાડોશી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એકને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં અવસાન થતા મારામારીનો…
View More થાનગઢમાં દીવાલના ઝઘડામાં પડોશીના હાથે યુવકની હત્યાજામનગર SOGના કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો, PSI અને રાઈટર ફરાર
ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઈટરે અરજીના કામે હેરાન નહીં કરવા લાંચ માંગી હતી : લાંચ લેવા ગયેલા એસઓજીના કોન્સ્ટેબલને ઝડપી લેતી એસીબી જામનગરના…
View More જામનગર SOGના કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો, PSI અને રાઈટર ફરારકો.સાંગાણી તાલુકાની નવી ખોખરી અને જૂની ખોખરી ગ્રામ પંચાયત સમરસ જાહેર
કોટડાસાંગાણી તાલુકામા ગ્રામપંચાયત સામાન્ય ચુંટણીમાં નવી ખોખરી અને જુની ખોખરી બને ગ્રામપંચાયત સરપંચ અને સભ્ય ઓ બિન હરીફ જાહેર કરવામાં આવેલ. કોટડાસાંગાણી ના તાલુકાના ગામોમાં…
View More કો.સાંગાણી તાલુકાની નવી ખોખરી અને જૂની ખોખરી ગ્રામ પંચાયત સમરસ જાહેરઅધિકારીઓના વીડિયો બનાવી ખંડણી પડાવતી ગેંગના વધુ 7 ઝડપાયા
સુરેન્દ્રનગરના શખ્સના મોબાઇલની તપાસ કરતા 1400 વીડિયો મળી આવ્યા આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરી ડીલીટ કરવાના નામે તોડ કરતા હતા ઇન્સ્ટાગ્રામ પર સુરેન્દ્રનગર જિલ્લા…
View More અધિકારીઓના વીડિયો બનાવી ખંડણી પડાવતી ગેંગના વધુ 7 ઝડપાયા