ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન-ઈઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને કાશ્મીરીઓ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની…
View More ઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશેજી-7 સંમેલન વખતે ખાલિસ્તાનીઓના મોદી સામે દેખાવો: પીએમને હાથકડી પહેરાવેલા પોસ્ટરો
કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આયોજિત જી-7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલા, સેંકડો ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેલગરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધીઓ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર…
View More જી-7 સંમેલન વખતે ખાલિસ્તાનીઓના મોદી સામે દેખાવો: પીએમને હાથકડી પહેરાવેલા પોસ્ટરોતહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ લોકોને તહેરાન ખાલી કરવા જણાવ્યું: હુમલામાં ઈરાનના સીડીએસ માર્યા ગયા ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયલ…
View More તહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયુંરૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોત
માતા-દીકરીને લઇ નજીકમાં રહેતા બહેનના ઘરે ગયા હતા: પરિવારમાં શોક રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકીને વિજથાંભલાથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં…
View More રૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોતશહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશ
ભાદર-1, આજી-1 અને ન્યારી-1માં નવા નીરની આવક : ઉપરવાસ વરસાદના કારણે આવક વધવાની સંભાવના રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં…
View More શહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ…
View More સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયામાઠી બેઠી ! એર ઇન્ડિયાની લંડન જતી અને વડોદરા આવતી ફલાઇટોમાં ટેક્નિકલ ખામી
દિલ્હી-વડોદરામાં લેન્ડિંગ ગીયર ખોટવાતા હનુમાન ચાલીસાના જાપ કરાયા ! તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની…
View More માઠી બેઠી ! એર ઇન્ડિયાની લંડન જતી અને વડોદરા આવતી ફલાઇટોમાં ટેક્નિકલ ખામીપાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુ
રેવન્યુ, પંચાયત, ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ રાતભર દોડતા રહ્યા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે…
View More પાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુPTCનો પાછો જમાનો આવ્યો! 10 હજાર બેઠકો સામે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયા
રાજ્યમાં PTC કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની વાત વહેતી થતાં છેલ્લા બે વર્ષથી…
View More PTCનો પાછો જમાનો આવ્યો! 10 હજાર બેઠકો સામે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયાવિસાવદરમાં પ્રચાર પડઘમ બંધ, નેતાઓની ડોર-ટુ-ડોર દોડધામ, ગુરુવારે મતદાન
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આગામી તારીખ 19 જુને મતદાન સાંજે 6 કલાકે પૂરું થશે. ત્યારે ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન પૂરું થવાના સમયની તુરત…
View More વિસાવદરમાં પ્રચાર પડઘમ બંધ, નેતાઓની ડોર-ટુ-ડોર દોડધામ, ગુરુવારે મતદાન